દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને થોડા સમય પૂર્વે ફેસબુકના માધ્યમથી ઓછા દરે પી.એમ. મુદ્રા લોન અપાવવાની બાબતે કોઈ ગઠિયા દ્વારા ચોક્કસ રકમ મેળવી લઈને…
View More દ્વારકાના યુવકને ઓછા વ્યાજ દરથી લોનની લાલચ આપી ઠગાઇ કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયોમોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી
મોરબીથી ત્રણેક કિ.મી. દૂર અમરેલી ગામમાં જેલ માટે 32 એકર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાઇ 1954માં 84 કેદી સમાવવાની ક્ષમતાથી શરૂૂ કરાયેલી સબ જેલની…
View More મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રીગોંડલ નાગરિક સહકારી બેંકનો રેકોર્ડ બ્રેક નફો: બેંકની 70મી સાધારણ સભામાં સભાસદો ઉમટ્યા
ગોંડલની 61 હજારથી પણ વધુ સભાસદો ધરાવતી નાગરિક સહકારી બેંક દ્વારા કડવા પટેલ સમાજ વાડી ખાતે 70મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની શરૂૂઆત…
View More ગોંડલ નાગરિક સહકારી બેંકનો રેકોર્ડ બ્રેક નફો: બેંકની 70મી સાધારણ સભામાં સભાસદો ઉમટ્યારાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધન
ભારત માટે 33 ટેસ્ટ, 15 વન ડે રમ્યા હતા, ગાવસ્કર સાથે વિવાદી સંબંધ રહ્યાં હતા ભારતીય ક્રિકેટ જગત માટે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા…
View More રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધનવિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંOIC પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનવાનું ટાળે: ભારત
ઇસ્લામિક સહકાર સંગઠનની ટિપ્પણીઓને નકારતું ભારત ભારતે OIC ને ચેતવણી આપી છે કે જો તે પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનતું રહેશે, તો તેની સુસંગતતા અને વિશ્વસનીયતા…
View More OIC પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનવાનું ટાળે: ભારતફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલો
પીડિતો મોટાભાગે ટીનેજ યુવતીઓ: રેપ ડ્રગ્સ અપાયું હોવાની આશંકા: ડઝનેકની ધરપકડ ફ્રાન્સમાં યોજાયેલા દેશવ્યાપી સંગીત મહોત્સવ દરમિયાન શનિવારે લગભગ 150 કોન્સર્ટમાં આવેલા લોકો, જેમાં મોટાભાગની…
View More ફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલોઇન્ડિગોથી એર ઇન્ડિયા: ગલ્ફ દેશોની ફ્લાઇટ રદ કરતી ભારતીય એરલાઇન્સ
મઘ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે અને કતારે એરસ્પેસ બંધ કરતા ઘણી ભારતીય એરલાઇનસે અખાતમાં અને અખાત થઇને જતી ઘણી ફલાઇટસ સ્થગીત કરી છે અથવા ડાઇવટ કરી…
View More ઇન્ડિગોથી એર ઇન્ડિયા: ગલ્ફ દેશોની ફ્લાઇટ રદ કરતી ભારતીય એરલાઇન્સ