જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલેગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધ
વડોદરા ની મહીસાગરની બ્રિજ ની દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડ
વેરાવળના અરજદારોએ વિનાયક ડેવલોપર્સ સામે જાહેર હિતની અરજી કરી હતી, હાઈકોર્ટનું આકરુ વલણ વર્ષ 2022માં ગીર-સોમનાથના વેરાવળના 7 અરજદારો દ્વારા વિનાયક ડેવલોપર્સના ગેરકાનૂની બાંધકામ સામે…
View More ખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયા
292 બોટલ, 24 ટીન અને બે કાર સહિત 12.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી એલસીબી ની ટુકડીએ વોચ…
View More ધ્રોલના સોયલ ટોલનાકા પાસે બે શખ્સ વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે પકડાયાહળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇ
હળવદ શહેરમાં પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શહેરમાં 193 વીજ કનેકશન ચેક કરવા આવ્યા હતા તેમાંથી 37 વીજ કનેકશન માં ગેરરીતિ…
View More હળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇકોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધો
કોડીનાર તાલુકાના શેઢાયા ગામના શેરડી પકવતા ખેડૂતો જંગલી ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને જંગલી ભૂંડોના ટોળાં શેરડીના ઊભા પાકનો સોથ…
View More કોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધોમોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી, મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધ
રવાપર વિસ્તારમાં ધારાસભ્યને બોલાવવાની હઠ્ઠ સાથે રસ્તો બંધ કર્યો મોરબી જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદ સંબોધી નાગરિકોને ખાતરી આપી હતી અને મહાનગરપાલિકા તંત્રએ અધિકારીઓની યાદી જાહેર…
View More મોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી, મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધવાંકાનેરના એમએલએ સોમાણીને પણ સુરાતન ચડ્યું, રાજીનામાની ચેલેન્જ
મોરબીમાં ઈટાલિયા જીતે તો પોતે રાજીનામુ આપી દેશે મોરબી – માળીયા મિયાણના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ બાદ રાજકીય ઘમાસાણ સર્જાયું છે ત્યારે…
View More વાંકાનેરના એમએલએ સોમાણીને પણ સુરાતન ચડ્યું, રાજીનામાની ચેલેન્જસાયલા-ચોટીલા નજીક એસટીની વોલ્વો અને ખાનગી બસ સામસામે ટકરાઇ : 10 લોકોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઇવે પર વણકીના બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વણકી ગામના બોર્ડ પાસે અકસ્માત સર્જાતા 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.…
View More સાયલા-ચોટીલા નજીક એસટીની વોલ્વો અને ખાનગી બસ સામસામે ટકરાઇ : 10 લોકોને ઇજાહળવદનાં દેવળિયા ગામે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વિજપોલના વળતર બાબતે ખેડૂતો અને કંપનીના અધિકારી વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં એસઆરપી પોલીસ…
View More હળવદનાં દેવળિયા ગામે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ