ઉના તાલુકાના જાખરવાડ ગામમાં રેશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ મળવાપાત્ર અનાજના જથ્થા કરતાં ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More ઉનાના જાખરવાડના ગ્રામજનો ચાલુ વરસાદે ટ્રેક્ટર ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યાપાટડીના હેબતપુરમાં સગર્ભા-દિવ્યાંગ સહિત 42 લોકોનું રેસ્કયુ
તલાટીએ પોતે પાણીમાં ઉતરી ગ્રામજનોનો સામાન ઉપાડ્યો, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે હેબતપુર…
View More પાટડીના હેબતપુરમાં સગર્ભા-દિવ્યાંગ સહિત 42 લોકોનું રેસ્કયુજસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે
ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી…
View More જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજેભવિષ્યની ચિંતા વગર સામે આવતી તકનો ફાયદો ઉઠાવો: પૃથ્વી
ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનના ‘વિક્રમ’ રોકેટ માટે કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગરની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરી પોતાના વતન પરત ફરતાં…
View More ભવિષ્યની ચિંતા વગર સામે આવતી તકનો ફાયદો ઉઠાવો: પૃથ્વીજામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશ
જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગનું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની…
View More જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશજામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત
જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં મોટી સંખ્યામાં ઘેટાં અને બકરાંના મોત નીપજતાં માલધારી પરિવારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ-જામનગર…
View More જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોતજામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશે
જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસીય શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય શુક્રવારે સાંજે યોજાયેલી જામનગર…
View More જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશેજામનગરમાં રણમલ તળાવની પાળ પાસે બેફામ ગતિએ આવેલી કારે પોપકોર્નની લારી ઉલાળી
જામનગર શહેરમાં તળાવની પાળ પર કાલે રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની સાઇડમાં ઊભેલી પોપકોર્નની લારી સાથે ધડાકાભેર…
View More જામનગરમાં રણમલ તળાવની પાળ પાસે બેફામ ગતિએ આવેલી કારે પોપકોર્નની લારી ઉલાળીજામનગર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત્ રહેતા શહેરીજનો ઉપરાંત ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન…
View More જામનગર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદવાંકાનેરમાં ખાખી બની સંકટની ઢાલ, ફસાયેલા લોકોનું કર્યું સ્થળાંતર
સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વાંકાનેર શહેરમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવનાર તંત્ર તરીકે નહીં, પરંતુ માનવજીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી સંવેદનશીલ…
View More વાંકાનેરમાં ખાખી બની સંકટની ઢાલ, ફસાયેલા લોકોનું કર્યું સ્થળાંતર