\ પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓને કર્મચારીગણના વધુ સારા વ્યવસ્થાપન અને સારા વહીવટી માટે…
View More પોરબંદર જિલ્લાના 42 તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરાઇએન્જિનિયરિંગ પસંદ કરતી છોકરીઓની સંખ્યામાં 120%નો વધારો
કોમ્પ્યુટર/આઇટી ફિલ્ડ ઉપરાંત હવે મીકેનિકલ અને સિવિલ બ્રાંચમાં પણ છોકરીઓની સંખ્યા વધી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં, એક શાંત લિંગ ક્રાંતિ આકાર લઈ રહી છે. કોમ્પ્યુટર સાયન્સ,…
View More એન્જિનિયરિંગ પસંદ કરતી છોકરીઓની સંખ્યામાં 120%નો વધારોભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો
મારણ કરી રહેલ સિંહની નજીક જઈ વીડિયો ઉતાર્યો: વીડિયો ઉતારવાની લ્હાયમા યુવક હુમલાનો ભોગ બનતા રહી ગયો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અને ખાસ કરીને મધુવન…
View More ભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યોIPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે
ગુજરાત IPO લીસ્ટીંગમા FY26 ના પ્રથમ ક્વાર્ટરમાં સૌથી વધુ લિસ્ટિંગ માટે ચાર્ટમાં ટોચ પર રહ્યું છે. રાજ્યની કુલ 14 કંપનીઓએ NSE અને BSE પ્લેટફોર્મ…
View More IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરેમોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલ
હવે ફરિયાદી નહીં આરોપી બનશું: મનોજ પનારા લોકડાયરા દૂષણ, 50 હજારથી વધુ રકમ ન આપો : ટી. ડી. પટેલ પાટીદારોએ આંદોલન કર્યુ ત્યારે તમામ સમાજને…
View More મોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલવનતારામાંથી મહાદેવીને પરત લાવવા કોલ્હાપુરમાં હજારોની કૂચ
શ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી મઠમાં ત્રણ દાયકાથી કાર્યરત હાથણીને સ્વાસ્થ્યના કારણે જામનગરના પ્રાણીસંભાળ કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી: મામલો કોર્ટ સુધી પહોંચ્યો 4રવિવારે કોલ્હાપુરમાં હજારો…
View More વનતારામાંથી મહાદેવીને પરત લાવવા કોલ્હાપુરમાં હજારોની કૂચભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થન
10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવા જાહેરાત નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સામાન ખરીદો અને વેચોની અપીલને ક્ધફેડરેશન…
View More ભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થનહાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડો
કાયમી બીમારીથી પીડાતા દર્દીઓને સરકાર તરફથી રાહત ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારીને ફાર્મા ક્ષેત્રને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકારે 35 આવશ્યક દવાઓના…
View More હાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડોસાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસી
ચાલુ વર્ષમાં 230 લોકોને મૃત્યુદંડ અપાયો સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીની સજા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનાઓને…
View More સાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસીટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરી
2024ના એપ્રિલ-જૂન કવાર્ટર કરતાં ચાલુ વર્ષના સમાન ગાળામાં 32,000 કરોડની આયાત એપ્રિલમાં ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ભારતે અમેરિકા પાસેથી તેની ક્રૂડ ઓઇલ ખરીદી બમણી કરી…
View More ટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરી