શહેરમાં કોઠારીયા સોલવન્ટમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મામા-ભાણેજને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ…
View More કોઠારિયા સોલવન્ટમાં છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે બઘડાટીમોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે 1.13 કરોડની ઠગાઇ
મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે 1.13 કરોડની ઠગાઇગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંક
ગોંડલ તાલુકાના મોવીયા ગામે 7 લાખની ઉઘરાણી મામલે મોવીયા ગામે રહેતા અને એસ.ટી. નિગમમાંથી નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી બે શખ્સોએ આંતક મચાવી પુત્રને જાનથી મારી…
View More ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરે બે શખ્સોનો આતંકશેરબજારમાં દેવુ થઈ જતાં માતાનું ગળુ દબાવી પુત્રનો આપઘાત
સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે…
View More શેરબજારમાં દેવુ થઈ જતાં માતાનું ગળુ દબાવી પુત્રનો આપઘાત5 મહિનામાં રૂા.1162 વધ્યા બાદ કોમર્સિયલ LPGમાં 200નો ઘટાડો!
વ્યાપારિક ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં આજથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સતત વધતા ભાવોથી હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ અને…
View More 5 મહિનામાં રૂા.1162 વધ્યા બાદ કોમર્સિયલ LPGમાં 200નો ઘટાડો!દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો વારો કાઢતા મેઘરાજા
સવાર સુધીમાં અંબિકામાં 24, ડોલવાણ-વસોમાં 17, ઉમરપાડામાં 15 ઈંચ, રાજ્યમાં 23 હજારથી વધુનું સ્થળાંતર, 44ને બચાવાયા સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી બપોર સુધીમાં અનરાધાર બેથી સાત ઈંચ,…
View More દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો વારો કાઢતા મેઘરાજા‘Gen-Z’ને રીઝવવા ભાજપની નવી રણનીતિ, દરેક જિલ્લામાં ધણધણાટી
અસંગઠિત યુવાનોના સ્વયંભૂ આંદોલનથી દેશની રાજનીતિમાં તોળાતું પરિવર્તન ભાજપના ધારાસભ્યો, પ્રથમ હરોળના પદાધિકારીઓને યુવાનો સાથે સીધો સંવાદ સાધવા સૂચના, દરેક જિલ્લામાં વિશેષ યુવા ટીમો બનાવાશે…
View More ‘Gen-Z’ને રીઝવવા ભાજપની નવી રણનીતિ, દરેક જિલ્લામાં ધણધણાટીસિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં…
View More સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થાસતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિત
રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂૂ થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…
View More સતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિતસાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજો
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તાકાત અને ભરતીને લઈને મોટી ચેતવણી આપી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો…
View More સાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજો