મોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયા

મેઘરાજાએ વિરામ લેતા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉ નિયમિત કરવામાં આવતી ડીમોલીશન કામગીરી ચોમાસાને પગલે સ્થગિત જોવા મળતી હતી જોકે હવે વરસાદે વિરામ લેતા…

View More મોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયા

ભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ

શહેરમાં ગોલ્ડ લોન ઓક્શનમાં તથા પાક ધિરાણ લોન રિન્યૂ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂૂા. 1,45,08,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાવાઈ…

View More ભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ

રાજકોટના એજી ચોકમાં IDBI બેંકમાં આગ ભભૂકી

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, મોડી રાત્રે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી શહેરનાં યુનિવર્સીટી રોડ પર આવેલ એજી ચોકમા…

View More રાજકોટના એજી ચોકમાં IDBI બેંકમાં આગ ભભૂકી

ગુજરાતમાં કાલથી ફરી મેઘરાજાનો મુકામ

અપર એર સાયકલોનિક સકર્યુલેશન સર્જાતા દસ દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 24 કલાક બાદ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ભારત હવામાન વિભાગ (IMD)એ 14થી…

View More ગુજરાતમાં કાલથી ફરી મેઘરાજાનો મુકામ

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યા

લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર…

View More લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યા

કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

અગાઉ દારૂ અને જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ બેરહેમીથી માર મારી નાસી છૂટ્યો, પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો પડધરીના ગીતાનગર વિસ્તારમાં નજીવી બાબતે નશાખોર…

View More કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

ખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટ

રૂા. અડધા લાખની લૂંટ ચલાવી આરોપીઓ અંધારામાં ઓગળી ગયા… ખંભાળિયા તાલુકાના માઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ગુરુવારે રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ બેફામ…

View More ખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટ

પાણી લીક થવાથી વિમાનમાં શોર્ટ સર્કિટ? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો દાવો

વિમાન દુર્ઘટનાના પીડિતોનો કેસ લડતા વકીલે ફલાઇટનો ડેટા રેકોર્ડ માંગ્યો, પાઇલટની ભૂલને પણ નકારી, શોર્ટ સર્કિટથી એન્જિન ફેઇલ થયાની થિયેરી અમદાવાદ વિમાન અકસ્માતને લઈને એક…

View More પાણી લીક થવાથી વિમાનમાં શોર્ટ સર્કિટ? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો દાવો

વાંકાનેર નજીક કારખાનામાં માસુમ બાળક ઉપર તોતીંગ લોડર ફરી વળ્યું

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં બે વર્ષના બાળકને લોડર ચાલકે અડફેટે લીધું હતું કારખાનામાં રમતા બે વર્ષમાં માસૂમ બાળકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત…

View More વાંકાનેર નજીક કારખાનામાં માસુમ બાળક ઉપર તોતીંગ લોડર ફરી વળ્યું

અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 7 મજૂરો દાઝ્યા

આણંદ સ્થિત અમૂલ ડેરીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બલૂન બ્લાસ્ટ થતાં 7 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે.…

View More અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 7 મજૂરો દાઝ્યા