મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની…
View More મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટસાયલાના જંગલમાં ગેરકાયદે ખનન, ત્રણ શખ્સો પાસેથી 15.05 લાખનો દંડ વસુલાયો
ફોરેસ્ટ અધિકારીની સૂચના બાદ કાર્યવાહી, બે કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલાના નવાજસાપર સીમમાં જાદરાબાપાની જગ્યા નજીક આવેલી વન વિભાગની 50 હેક્ટર જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું છે.…
View More સાયલાના જંગલમાં ગેરકાયદે ખનન, ત્રણ શખ્સો પાસેથી 15.05 લાખનો દંડ વસુલાયોબગસરાના નવી હડિયાદ ગામે વ્યાજખોરના ત્રાસથી આશાવર્કરનો આપઘાતનો પ્રયાસ
બગસરાના નવી હડીયાદ ગામે રહેતાં આશાવર્કરે પુત્રીના અભ્યાસ માટે રૂા.10 થી 15 લાખ વ્યાજે લીધા હતાં. વ્યાજનાં વીષચક્રમાં ફસાયેલા પ્રૌઢાએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી પાવડર…
View More બગસરાના નવી હડિયાદ ગામે વ્યાજખોરના ત્રાસથી આશાવર્કરનો આપઘાતનો પ્રયાસઅરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલ
દિવાળી વેકેશનથી સિજનમાં જ નેપાળ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો, અઠવાડિયામાં જ 80 ટકા બુકીંગ રદ “વિકલ્પે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, દુબઈની પુછપરછમાં વધારો” નેપાળમાં છેલ્લા દિવસોમાં…
View More અરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…
View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપીદહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી
ઉતરાખંડના પર્યટનસ્થળે વાદળ ફાટતાં દુકાનો ધોવાઇ, અનેક લાપતા: તમસા નદીમાં પૂર આવતા શિવલિંગ ડૂબી ગયું: ધરમપુરમાં આખું બસ સ્ટેન્ડ ડૂબી જતાં વાહનો તણાયા: ભૂસ્ખલનમાં ત્રણનાં…
View More દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજીમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયા
પૂણે નજીક ટ્રેકિંગ દરમિયાન ભૂસ્ખલન: એન્જિનિયરનું મોત મુંબઇ, પૂણે સહીત મહારાષ્ટ્રમાં વરસાદી આફત જારી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના અનેક ગામોમાં ભારે અને અવિરત…
View More મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયારાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડા
રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેકમી, ઇડન સિરામિક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેક્ટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો દરોડાના પ્રથમ…
View More રાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડાકોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ
સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ…
View More કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેર
14 ઓગસ્ટ 2026થી શરૂ થશે હોકી વર્લ્ડકપ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે હોકી વર્લ્ડકપ-2026 શરુ થાય…
View More ક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેર