ગઠિયો સવારે એટીએમમાં જઇ પટ્ટી લગાડી દેતો જેથી ગ્રાહકના પૈસા બહાર આવતા નહીં મવડી ચોકડી પાસે ઈન્દ્રપ્રસ્થ હોલની સામે આવેલા ઉજજીવન સ્મોલ ફાય. બેંકના એ.ટી.એમ.માં…
View More એટીએમ મશીનમાં પટ્ટી મુકી ગઠિયાએ 1500 ચોરી લીધાવકીલોની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખવા ભાજપ લીગલ સેલે સોગઠા ગોઠવ્યા
સિનિયર જૂનિયરની પેનલ બનાવી દમદાર વકિલોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ઘડાઇ રહી છે રણનીતિ લીંગલ સેલમાં ન હોય તેવા વકીલોની સમરસ પેનલને ચૂંટણી લડાવશે ; લીગલ…
View More વકીલોની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખવા ભાજપ લીગલ સેલે સોગઠા ગોઠવ્યારાજકોટ શહેર-જિલ્લામાં રેશનિંગની 160 દુકાનો ચાર્જમાં, કલેક્ટર પણ ચોંક્યા
રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્યો અને સમાજના અન્ય આગેવાનો…
View More રાજકોટ શહેર-જિલ્લામાં રેશનિંગની 160 દુકાનો ચાર્જમાં, કલેક્ટર પણ ચોંક્યાઅમદાવાદમાં નવરાત્રિથી સાબરમતી રિવરફ્રન્ટ જોય રાઈડ સેવાનો પ્રારંભ
અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી શરૂૂ થતાં,રહેવાસીઓ માટે એક ખાસ આકર્ષણ ઉમેરવાનું છે. એક વર્ષના વિરામ પછી, સાબરમતી રિવરફ્રન્ટ પર જોય રાઈડ સેવા ફરી શરૂૂ થવાની તૈયારીમાં…
View More અમદાવાદમાં નવરાત્રિથી સાબરમતી રિવરફ્રન્ટ જોય રાઈડ સેવાનો પ્રારંભઅધિકારીઓ માનતા નથી: ખુદ ભાજપના સભ્યોનો બળાપો
ખાડા-ખરાબ રોડ રસ્તા સહિતની લોકોની સમસ્યા અને ચારેય બાજુથી વિસાવદર વાળી ચિમકીઓ સાંભળી અકળાય ઉઠેલા ભાજપના કોર્પોરેટરોનો રોષ જનરલ બોર્ડમાં જોવા મળ્યો જનરલ બોર્ડની બેઠકમાં…
View More અધિકારીઓ માનતા નથી: ખુદ ભાજપના સભ્યોનો બળાપોસો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદી
ભાવનગરમાં સમુદ્ર સે સમૃધ્ધિ કાર્યક્રમમાં ગુજરાત દેશના 1 લાખ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા કહ્યું, ભારતનો વિશ્ર્વમાં કોઇ દુશ્મન નથી, આપણો મોટો શત્રુ હોય તો…
View More સો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદીમોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાત
ઝાડની ડાળીએ લટકી જિંદગી ટૂંકાવી મકનસર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે ગામના સ્મશાનમાં ચુંદડી વડે વૃક્ષની ડાળી પર લટકી જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસે આપઘાતના…
View More મોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાતમાણાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા બાટવાના તબીબે દમ તોડયો
કેસોદથી પરત આવતી વખતે બાઈક સ્લીપ થતા ઘટી ઘટના; પરિવાર શોક મગ્ન માણાવદરના બાટવા ગામે રહેતા અને ખરેર ગામે કલીનક ચલાવતાં તબીબ કેશોદ કામ સબબ…
View More માણાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા બાટવાના તબીબે દમ તોડયોમાળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળી
માળીયા મીયાણાના ખાંકરેજી ગામે મજુરી અર્થે આવેલા પરિવારની ચાર વર્ષની બાળકી માતા સાથે શેરડીનો રસ લઈને વાડીએ જતી હતી ત્યારે પુર પાટ ઝડપે ધસી આવેલી…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળીચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયું
પોલીસ સ્ટેશન નજીકની બે ગેસ એજન્સીઓ ઉપર પ્રાંત અધિકારીનો દરોડો: રૂા.15,33,650નો મુદ્દામાલ સીલ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે પોલીસ સ્ટેશન નજીક આવેલ બે ગેસ એજન્સી ઉપર…
View More ચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયું