દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે જાહેર સભા યોજાય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા પણ ભાવનગર માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન…
View More ભાવનગરમાં સાંજે અમિત શાહની જાહેર સભાપ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધા
ભાવનગરમાં ચકચાર બચાવનાર ત્રીપલ હત્યા કેસના આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા એ પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાની પત્ની અને બાળકોની હત્યા પ્રેમિકાને પામવા કરી હોવાનું જણાવ્યું…
View More પ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધાસાસરિયા-પિયરિયા વચ્ચેનો સંપત્તિ વિવાદ ઉભો ન થાય તે માટે સ્ત્રીએ વસિયત બનાવવી જોઇએ: સુપ્રીમ
હિંદુ ઉત્તારધિકાર કાયદા અન્વયે મૃત્યુ પામનારની મિલકત પતિ અથવા સાસરિયા પક્ષને ફાળે જાય છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હિન્દુ મહિલાઓને પોતાની સંપત્તિ…
View More સાસરિયા-પિયરિયા વચ્ચેનો સંપત્તિ વિવાદ ઉભો ન થાય તે માટે સ્ત્રીએ વસિયત બનાવવી જોઇએ: સુપ્રીમબેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટ
બેંગલુરુમાં મંગળવારે દિવસ-દહાડે એક ચોંકાવનારી અને બોલ્ડ લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કેન્દ્રીય કર અધિકારીઓ તરીકેનો ડોળ કરનારા માણસોએ ATMમાં રોકડ ભરવા જતી CMS…
View More બેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટઅમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપી
ભારતની તોપખાના અને ટેન્ક વિરોધી યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો થશે. એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ લાંબા અંતરની ચોકસાઇથી હુમલો કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જ્યારે જેવેલિન મિસાઇલો ટેન્ક…
View More અમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપીઇઝરાયલનો ગાઝા પર ફરી ભીષણ હુમલો, 27 લોકોનાં મોત, 77થી વધુ લોકો ઘવાયા
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનો તણાવ અટકવાનું નામ લઈ રહ્યો નથી. ઈઝરાયેલ રક્ષા દળોએ સતત બીજા દિવસે બુધવારે ગાઝા શહેર અને ખાન યુનિસ પર હુમલો કર્યો…
View More ઇઝરાયલનો ગાઝા પર ફરી ભીષણ હુમલો, 27 લોકોનાં મોત, 77થી વધુ લોકો ઘવાયાપહેલગામથી દિલ્હી સુધી ભારતમાં આતંકી હુમલા અમે જ કરાવ્યા: પાક. નેતાની ખુલ્લેઆમ કબૂલાત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રમુખ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાન સમર્થિત સંગઠનોની ભૂમિકાનો ખુલ્લેઆમ સ્વીકાર કરીને એક મોટું રાજકીય તોફાન જગાવ્યું…
View More પહેલગામથી દિલ્હી સુધી ભારતમાં આતંકી હુમલા અમે જ કરાવ્યા: પાક. નેતાની ખુલ્લેઆમ કબૂલાતબિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયા
સમ્રાટ ચૌધરી, વિજયસિંહા નાયબ મુખ્યમંત્રી: ભાજપના 14, જેડીયુના 8, હમ-એલજેપીના બબ્બે તથા આરએલએમના 1 સભ્યને સ્થાન: પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અને એનડીએ…
View More બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયાભારતની મુક્કાબાજ પ્રીતિ પવારે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
ઉત્તર પ્રદેશમાં અહીં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ નામની ચેમ્પિયનશિપમાં મંગળવારે મોડી રાત્રે ભારતની બાવીસ વર્ષીય મુક્કાબાજ પ્રીતિ પવારે 54 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ…
View More ભારતની મુક્કાબાજ પ્રીતિ પવારે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવીગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂૂ થવાની છે. પરંતુ ટેસ્ટ પહેલાંની પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. કોલકાતા ટેસ્ટમાં હાર મળ્યા…
View More ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યા