હરતું-ફરતું દવાખાનું ચાલતુ હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ હરતો-ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવી…
View More લ્યો બોલો…સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયુંજામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી
એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાના ભાગરૂૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં…
View More જામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધીભાવનગરમાં ધાર્મિક સ્થળ સહિત 60 કરોડના દબાણો હટાવાયા
ભાવનગરમાં મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના કાફલા એ શહેરના નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફેરવ્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ,…
View More ભાવનગરમાં ધાર્મિક સ્થળ સહિત 60 કરોડના દબાણો હટાવાયાકેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ, પશુઓને પકડવાની કામગીરી જીરો
યુવાનનો ભોગ લેવાતા લોકોમાં રોષ કેશોદમાં રખડતા પશુઓ (ઢોર) તથા કુતરાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહીયો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક…
View More કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ, પશુઓને પકડવાની કામગીરી જીરોવાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ
ટેકનિકલ કારણોસર, 30 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોમા ટ્રેન નંબર…
View More વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદવિદેશ જવાનો મોહભંગ, ચાર મહિનામાં 600થી વધુ IELTS કોચિંગને તાળા!
ગુજરાતનો એક સમયે તેજીમાં રહેતો IELTS કોચિંગ ઉદ્યોગ અભૂતપૂર્વ પતનનો સામનો કરી રહ્યો છે, 2025 ના પ્રથમ ચાર મહિનામાં લગભગ 600 સેન્ટર બંધ થઈ…
View More વિદેશ જવાનો મોહભંગ, ચાર મહિનામાં 600થી વધુ IELTS કોચિંગને તાળા!ખેડૂતની માઠી, પલળી ગયેલી મગફળી સુકવવા મૂકી, આગ લાગતા 700 મણ ખાખ
માળિયા હાટીના તાલુકાનાં ગોતાણા ગામની ઘટના માળીયાહાટીના તાલુકાના ગોતાણા ગામમાં ખેડૂત દ્વારા ખેતરમાં સૂકવવા માટે રાખેલી મગફળીના ઢગલામાં આગ લાગતા 700 મણ મગફળીને બળીને ખાખ…
View More ખેડૂતની માઠી, પલળી ગયેલી મગફળી સુકવવા મૂકી, આગ લાગતા 700 મણ ખાખHR88B8888 દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ: પસંદગીનો નંબર મેળવવા કાર માલિકે 1.17 કરોડ ચૂકવ્યા
આકર્ષક, ફેન્સી અને લકી નંબરના દીવાના વાહનની કિંમત કરતા નંબર પ્લેટ માટે વધુ રકમ ચૂકવે છે હરિયાણાના સોનીપતમાં ફોર વ્હીલર વાહનોના VIP રજિસ્ટ્રેશન નંબરોની…
View More HR88B8888 દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ: પસંદગીનો નંબર મેળવવા કાર માલિકે 1.17 કરોડ ચૂકવ્યાચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફ
ચીની જાસૂસી જહાજ શી યાન-6 ના કારણે ભારતને એક મોટું મિસાઇલ પરીક્ષણ મુલતવી રાખવાની ફરજ પડી છે. ચીન હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ભારતનો પીછો…
View More ચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફ2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતું
પૂર્વ કોંગ્રેસ સાંસદ કુમાર કેતકરે બુધવારે (26 નવેમ્બર) 2014ની લોકસભા ચૂંટણી પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. પૂર્વ સાંસદે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલની ગુપ્ત…
View More 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતું