ગુજરાત રાજ્યના 282 જેટલા બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થતાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર દેશના બાર કાઉન્સિલની ચૂંટણીની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને પગલે…
View More બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું: 13મી માર્ચે મતદાનરાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 10.4 ડિગ્રી, ત્રણ દિવસમાં તાપમાન ઘટવાની આગાહી
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઠંડીનો પારો ઝડપથી નીચે ઉતર્યો છે. નલિયામાં રાજ્યનું…
View More રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 10.4 ડિગ્રી, ત્રણ દિવસમાં તાપમાન ઘટવાની આગાહીજંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી શરૂ, મામલતદારમાં લાઇનો લાગી
કુલ 1350 જેટલા દબાણકારોને ત્રણ દિવસ સાંભળશે મામલતદાર, ખાસ ટેબલ શરૂ કરાયા મોટાભાગના મકાનધારકો પાસે જૂના લાઈટબિલ અને વેરાબિલ સિવાય કોઈ પુરાવા નથી રાજકોટના…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી શરૂ, મામલતદારમાં લાઇનો લાગીઅચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈ
આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…
View More અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈઅરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદ
અરવલ્લી પર્વતમાળાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.…
View More અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદગોંડલની શિક્ષિકાને ફોન કરી પૂર્વ પ્રેમીની પજવણી, બદનામ કરવા પ્રયાસ
મહિલાની ફરિયાદ પરથી રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ગોંડલમાં રહી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય…
View More ગોંડલની શિક્ષિકાને ફોન કરી પૂર્વ પ્રેમીની પજવણી, બદનામ કરવા પ્રયાસખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો…
View More ખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરીકેશોદના કાલવાણી ગામે યુવાનનો ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત
કેશોદના કાલવાણી ગામમાં એક યુવકે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. યુવકે આપઘાત પહેલા એક…
View More કેશોદના કાલવાણી ગામે યુવાનનો ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાતસુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલ
કોર કમિટીની બેઠક બાદ ખોડલધામ ટ્રસ્ટ કાગવડની મોટી જાહેરાત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય…
View More સુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલમોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોત
મોરબીના નાની વાવડી ગામે રહેતો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લીલાપર ગામ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં યુવાન સ્કુટર સાથે ઉલળીને પટકાયો…
View More મોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોત