જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલ

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક…

View More જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલ

થર્ટી ફર્સ્ટની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસનું રાઉન્ડ-ધ ક્લોક ચેકિંગ

એસપીની આગેવાનીમાં 4 ડીવાયએસપી, 24 પીઆઇ, 35 પી.એસ.આઇ સહિત 700નો પોલીસ સ્ટાફ, 8 ચેકપોસ્ટ ઊભી કરાઈ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન…

View More થર્ટી ફર્સ્ટની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસનું રાઉન્ડ-ધ ક્લોક ચેકિંગ

લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ

આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના…

View More લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ

વર્ષના અંતિમ દિવસે પણ માવઠાની મોકાણ

ગુજરાતમાં આજે રાતથી નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે અને લોકો નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. તેવા સમયે જ માવઠાએ પણ મોકાણ સર્જી છે.…

View More વર્ષના અંતિમ દિવસે પણ માવઠાની મોકાણ

CBSE બોર્ડ ધો.10 અને 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર

  તા.3 માર્ચની પરીક્ષા 11 માર્ચ અને 10 એપ્રિલે લેવાશે સીબીએસઈની 10 અને 12 બોર્ડની પરીક્ષામા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદે ડેટશીટમાં અમુક ફેરફાર કર્યા છે.…

View More CBSE બોર્ડ ધો.10 અને 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર

ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગ

ગોંડલની સરકારી હોસ્પિટલમાં અસામાજિક-લુખ્ખા તત્વો બેલગામ બન્યા હોવાના એક નહીં, અનેક કિસ્સા સામે આવી રહ્યા છે તેમાં તાજેતરમાં એકનો વધારો થયો છે. અહીં હાલતા ચાલતા…

View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગ

માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…

View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો

થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયાર

હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર…

View More થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયાર

ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ

ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક કાર્યવાહી કરી છે.…

View More ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ

ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી

ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા…

View More ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી