નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) વીરેન્દ્ર સિંહ બસોયા – એક ભાગેડુ આરોપી અને ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટના કિંગપીનને – સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ભારત લાવશે. કેન્દ્રીય…
View More ડ્રગ કિંગપીન બસોયાને દુબઇથી ભારત લવાશે: શાહની જાહેરાતકાલે સ્વાતંત્ર્ય પર્વમાં પ્રથમ વખત ‘વંદેમાતરમ’નું ગાન: યુવાશક્તિ રહેશે મોદીના સંબોધનની થીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના કાર્યકાળ દરમ્યાન 13મી વખત 80માં સ્વાતંત્રય દિને ઉજવણીનું નેતૃત્વ કરશે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહેલીવાર વંદેમાતરમના શાશ્વત વારસાના 150 વર્ષની…
View More કાલે સ્વાતંત્ર્ય પર્વમાં પ્રથમ વખત ‘વંદેમાતરમ’નું ગાન: યુવાશક્તિ રહેશે મોદીના સંબોધનની થીમકોકરોચ સામે BCI ઝૂક્યું, છાત્રો સામેના આદેશમાં યુ-ટર્ન
વકીલો માટે રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થા – બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ એક આદેશ પાછો ખેંચી લીધો છે જેમાં એક પ્રખ્યાત કાયદા શાળાના સ્નાતક બેચને…
View More કોકરોચ સામે BCI ઝૂક્યું, છાત્રો સામેના આદેશમાં યુ-ટર્નચકલી નાની ને ફૈડકો મોટો: ભારતને યુધ્ધની ધમકી આપતા શરીફ
સિંધુ જળ સિંંધ મામલે ભારત પીછેહઠ નહીં કરે તો જવાબ આપવા પાક. પીએમની ગીધડ ધમકી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: ભારતને યુધ્ધની ધમકી આપતા શરીફકુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક આવેલા કુવાડવામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ પૈસાની લેતી દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસકુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. શહેર જઘૠ દ્વારા કુવાડવા રોડ પરથી કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડી તપાસ કરતા…
View More કુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયાસુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી
કોઇ પણ વ્યકિતને સુધારવાની કોશિષ કરનાર જ તેનો દુશ્મન બની જાય છે. તે પંકિતને સાર્થક કરતી અને પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી ઘટના સામે આવે છે.…
View More સુધારવાની કોશિશ કરતા પુત્રની બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખીજામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન
જામનગર શહેરમાં આજે ગુરુવારે વૃક્ષ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટના બની હતી. નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરાયેલી જી.એસ.ટી. અધિકારી રવિરાજસિંહ જાડેજાની…
View More જામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાનથાનમાં તરણેતરનો મેળો તા.14થી 17 સપ્ટેમ્બર યોજાશે
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં આગામી 14 થી 17 સપ્ટેમ્બર, 2026 દરમિયાન તરણેતરનો ઐતિહાસિક લોકમેળો યોજાશે. આ મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન…
View More થાનમાં તરણેતરનો મેળો તા.14થી 17 સપ્ટેમ્બર યોજાશેજામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશે
જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠક ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જે. જોષી ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં વાઈસ ચેરપર્સન ખ્યાતિબેન એમ. મુંગરા તેમજ…
View More જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાશે