રણજીત સાગર જમીન કૌભાંડમાં છ શખ્સોને નોટિસ

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…

View More રણજીત સાગર જમીન કૌભાંડમાં છ શખ્સોને નોટિસ

જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ : કાઉન્ટર-રેંકડી- કેબિન કબજે કરાયા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબાર ગઢ થી બર્ધનચોક- માંડવી ટાવર સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂૂપ રેકડી, કેબિન, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની…

View More જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ : કાઉન્ટર-રેંકડી- કેબિન કબજે કરાયા

જામનગર જિલ્લા પંચાયતનું રૂ. ર4ર લાખની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયું

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર0ર6-ર7 નું પુરાંતલક્ષી અંદાજપત્ર આજે સામાન્ય સભા માં રજુ થયું છે. અંદાજિત આવક 9પપ.પ8 લાખની સામે અંદાજિત ખર્ચ રૂૂ. 713.પપ લાખ…

View More જામનગર જિલ્લા પંચાયતનું રૂ. ર4ર લાખની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયું

જામનગરના ધરારનગરના તમામ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રોગચાળો ફાટી નીકળ્યા પછી તંત્ર જાગ્યું : ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા, ડોર ટુ ડોર સરવે શરૂ જામનગર માં કોલેરા ના ડઝન થી વધુ શંકાસ્પદ…

View More જામનગરના ધરારનગરના તમામ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…

View More ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો

તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ

ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને…

View More તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ

હળવદના વાંકિયા ગામે, પાવર ગ્રીડ લાઇન સામે ખેડૂતો મેદાને

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંકીયા ગામમાં ક્લીનમેક્ષ સોલર કંપનીની પાવરગ્રીડ લાઈન નાખવાની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે ગામના સરપંચ લીલાબેન બટુકભાઈ…

View More હળવદના વાંકિયા ગામે, પાવર ગ્રીડ લાઇન સામે ખેડૂતો મેદાને

મોરબીના રંગપર ગામ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબીના રંગપર પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટર સાયકલ સ્લીપ થઈ જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ચાલકને ગંભીર ઈજાઓ…

View More મોરબીના રંગપર ગામ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…

View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું

અજાણ્યા વ્યકિતને આપેલ મોબાઈલમાંથી વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા ફીનાઈલ પીધુ

વાંકાનેરના અમરસરમાં રહેતાં પરિણીતાને મોબાઈલ મામલે પતિએ ઠપકો આપતાં તેણીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને હાલ સિવિલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાંકાનેર…

View More અજાણ્યા વ્યકિતને આપેલ મોબાઈલમાંથી વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા ફીનાઈલ પીધુ