અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે. મૃતદેહને ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોએ રિપોર્ટ ન…
View More અમરેલી સિવિલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઇનકારલીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ…
View More લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇનીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધા
લખનૌમાં 19 વર્ષના પુત્રનું રાક્ષસી કૃત્ય: નાની બહેન સામે જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો: ફરિયાદ કરવા પોતે જ ગયો: માથુ હજી ગાયબ દેશભરમાં નેશનલ એલિજિબિલિટી…
View More નીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધાઈઝરાયેલ સંસદમાં વિપક્ષ મોદીનો બહિષ્કાર કરે તો પૂર્વ સાંસદો બોલાવાશે
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલી સંસદમાં સંબોધનનો બહિષ્કાર કરવાની વિપક્ષી સભ્યોની ધમકીઓથી ડર્યા વિના, નેસેટ સ્પીકર અમીર ઓહાનાએ કહ્યું છે કે તેઓ તેમની જગ્યાએ…
View More ઈઝરાયેલ સંસદમાં વિપક્ષ મોદીનો બહિષ્કાર કરે તો પૂર્વ સાંસદો બોલાવાશેકર્મચારી ભવિષ્યનિધિ દ્વારા હાયર પેન્શન માટે જૂનો વિકલ્પ ફરી શરૂ
8મા પગાર પંચ પહેલા લાખો કર્મચારીઓ માટે ‘ખુશખબર’ EPFO એ પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે દર મહિને આવશે વધુ પૈસા હોળીના તહેવાર પહેલા અને…
View More કર્મચારી ભવિષ્યનિધિ દ્વારા હાયર પેન્શન માટે જૂનો વિકલ્પ ફરી શરૂસગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કાર
ઓરિસ્સાની ખાનગી શાળાની ઘટના, શિક્ષિકા સહિત પાંચની ધરપકડ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર શિક્ષકોની શાળાના પરિસરમાં બે વર્ષ સુધી વારંવાર જાતીય હુમલો…
View More સગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કારટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુમંગળ પર પાણીથી કોતરાયેલો ઝેબ્રા રોક મળ્યો
મંગળ હંમેશા માનવો અને વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો રહ્યો છે. તાજેતરમાં, નાસાના પર્સિવરન્સ રોવરે લાલ ગ્રહ પરથી એક તસવીર મોકલી છે જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોનું…
View More મંગળ પર પાણીથી કોતરાયેલો ઝેબ્રા રોક મળ્યોઆજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણમોરબી આલાપ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મોત
મોરબીમાં આલાપ રોડ પર એપાર્ટમેંન્ટમાં રહેતા વડસોલા પરિવારની બે વર્ષની માસૂમ બાળકી શેરીમાં રમતી હતી ત્યારે ફૂલ સ્પીડમાં બલેનો કારના ચાલકે નીકળી બાળકીને હડફેટે લેતા…
View More મોરબી આલાપ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મોત