મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.27મી ઓગસ્ટે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
View More ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવારે યોજવામાં આવશેઅર્થશાસ્ત્રના પ્રશ્ર્ન મામલે ઉમેદવારના 1.23 માર્કસ ઉમેરી પાસ ગણવા હાઇકોર્ટનો નિર્દેશ
સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે મહિલા ઉમેદવારને રાહત આપી છે અને તેના 1.23 માર્ક્સ ફરી મૂકી…
View More અર્થશાસ્ત્રના પ્રશ્ર્ન મામલે ઉમેદવારના 1.23 માર્કસ ઉમેરી પાસ ગણવા હાઇકોર્ટનો નિર્દેશભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર…
View More ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIRખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More ખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશસૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચે
વિશ્વભરના દેશોની આંતરરાષ્ટ્રીય છબી તેમની વિદેશ નીતિઓ, સૈન્ય હસ્તક્ષેપ, રાજકીય નિર્ણયો અને માનવાધિકાર રેકોર્ડના આધારે નક્કી થાય છે. ’વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ’ના તાજેતરના વૈશ્વિક ગ્લોબલ અહેવાલ…
View More સૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચેબાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેત
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અચાનક રદ થવાના અહેવાલોએ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. 23 ઓગસ્ટથી શરૂૂ થનારી ત્રણ દિવસીય નવી…
View More બાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેતદીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસી
બંગાળના ધારાસભ્ય સિદ્દીકીનો મોહભંગ બંગાળ ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અશાંતિ બાદ, મમતા બેનર્જી સામે બળવો કરનાર એક ધારાસભ્ય હવે પાર્ટીમાં પાછા ફર્યા છે. ઉત્તર…
View More દીદી જ બધું છે: બાગી ધારાસભ્યની ઘરવાપસીહિજાબ વગર ઇસ્લામ ખતરામાં નહીં આવે: ડ્રેસકોડમાંથી મુક્તિની માગ ફગાવતી હાઇકોર્ટ
શાળાના ડ્રેસ કોડ અને શિસ્ત અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ – અધિકારની બાબત તરીકે – નિર્ધારિત યુનિફોર્મ સાથે વધારાનો…
View More હિજાબ વગર ઇસ્લામ ખતરામાં નહીં આવે: ડ્રેસકોડમાંથી મુક્તિની માગ ફગાવતી હાઇકોર્ટતૃણમૂલ કોંગ્રેસની ગેરલાયક ઠરાવવાની અરજી: સુપ્રીમની 20 બાગી સાંસદોને નોટિસ
સુપ્રીમ કોર્ટે મંગળવારે પાર્ટીના મહાસચિવ અને લોકસભા નેતા અભિષેક બેનર્જી દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી પર 20 બળવાખોર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોને નોટિસ જારી કરી. તેમણે…
View More તૃણમૂલ કોંગ્રેસની ગેરલાયક ઠરાવવાની અરજી: સુપ્રીમની 20 બાગી સાંસદોને નોટિસઅમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી
અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ…
View More અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી