ઇથેનોલ નડ્યું કે તૂટેલા એક્સપ્રેસ હાઇવે?, “વધુ કામ કરી શકતો નથી, નવી પેઢીને તક આપવા માંગું છું”, નિવેદનથી રાજકીય ગરમાવો કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચનાના સંકેતો વચ્ચે…
View More ગડકરીની પાણી પહેલા પાળ? મોદી કેબિનેટના વિસ્તરણ પહેલાં નિવૃત્તિના સંકેતવીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા
ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં…
View More વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યામાળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડ
માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ…
View More માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડઉનાના નાંદરખ ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર વનરાજનો ઘાતક હુમલો
ઉના તાલુકાના નાંદરખ ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને પગમાં ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.…
View More ઉનાના નાંદરખ ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર વનરાજનો ઘાતક હુમલોઅજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી…
View More અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યુંલીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટના હાઈવે પર રાસકા ગામની નર્મદા કેનાલ પાસે ગેરકાયદે રીતે ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નાયરા એનર્જીના ટેન્કરમાંથી સીલ તોડી કેરબાઓમાં ડીઝલ કાઢવામાં…
View More લીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયામોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરી
મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ 1776 ફૂટ કીમત રૂૂ 4,25,000 ની ચોરી થયાની પોલીસ…
View More મોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરીસુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેકટરને નિવૃત્ત કરાવી ભાઇ-ભત્રીજાએ ખોટા બિલ બનાવી 22 લાખની ઠગાઇ આચરી
સુરેન્દ્રનગરના જીનતાન ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જાણીતી લક્ષ્મણ કડવા એન્ડ સન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના વહીવટમાં સગા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને રૂૂ. 22,62,767નો ગુનાહિત વિશ્વાસઘાત…
View More સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેકટરને નિવૃત્ત કરાવી ભાઇ-ભત્રીજાએ ખોટા બિલ બનાવી 22 લાખની ઠગાઇ આચરીદ્વારકામાં જન્માષ્ટમીએ સાત લાખ ભાવિકો ઉમટવાની ધારણા
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં પાંચ દિવસીય જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન આશરે 7 લાખ યાત્રિકો આવવાની અપેક્ષા છે. સૌથી વધુ ભીડ 4 સપ્ટેમ્બરના મુખ્ય જન્માષ્ટમીના દિવસે રહેશે,…
View More દ્વારકામાં જન્માષ્ટમીએ સાત લાખ ભાવિકો ઉમટવાની ધારણારજનીકાંતે રચ્યો ઇતિહાસ, ‘જેલર-2’ની 160 કરોડની રેકોર્ડબ્રેક ઓટીટી ડીલ
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ’જેલર 2’એ રિલીઝ પહેલાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. નેલ્સન દિલીપકુમારના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મે 160 કરોડની…
View More રજનીકાંતે રચ્યો ઇતિહાસ, ‘જેલર-2’ની 160 કરોડની રેકોર્ડબ્રેક ઓટીટી ડીલ