દેશમાં ન્યાયતંત્ર અને રાજતંત્ર બન્ને જો એક સાથે ભ્રષ્ટ હોય તો એ દેશ આગળ જતા અપરાધીઓનું સ્વર્ગ બની જાય છે. જો કે ભારત હજુ સાવ…
View More રામરહીમ નિર્દોષ છૂટે એમાં રાજતંત્ર-ન્યાયતંત્રની જવાબદારી બને !ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકે
મધ્ય પૂર્વમાં ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના…
View More ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકેઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો…
View More ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન
અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન…
View More ‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદનરશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે
ચાલુ યુધ્ધે તેલ અવીવને કુમક મોકલવા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટનો હુકમ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના…
View More રશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશેપાકિસ્તાનમાં આર્મી ચેક પોસ્ટ પર આત્મઘાતી હુમલામાં 5 બાળકો સહિત 18ના મોત, 30 ઘવાયા
પાકિસ્તાનમાં ફરી એક મોટો આતંકી હુમલો થયો છે. એક આત્મઘાતી હુમલાખોર મોટર સાઇકલ સાથે પાકિસ્તાની સેનાની ચેક પોસ્ટ સાથે અથડાયો હતો. ટક્કર થતાની સાથે જ…
View More પાકિસ્તાનમાં આર્મી ચેક પોસ્ટ પર આત્મઘાતી હુમલામાં 5 બાળકો સહિત 18ના મોત, 30 ઘવાયાકલકત્તાની શેરીમાં મમતાનું નવું આંદોલન: તંબુમાં રાતભર રહ્યા
ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાર યાદીમાંથી સામૂહિક નામો કાઢી નાખવાના વિરોધમાં કોલકાતામાં ધરણા વિરોધ પ્રદર્શન શરૂૂ…
View More કલકત્તાની શેરીમાં મમતાનું નવું આંદોલન: તંબુમાં રાતભર રહ્યાજથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલ
અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ 1,62,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત…
View More જથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલબેંકીંગ ફ્રોડ પર મહત્તમ 25000નું વળતર મળશે: RBIનો નવો પ્રસ્તાવ
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. જોકે, સાયબર છેતરપિંડી અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. આ…
View More બેંકીંગ ફ્રોડ પર મહત્તમ 25000નું વળતર મળશે: RBIનો નવો પ્રસ્તાવઓપસ્ટીન ફાઈલની વિવાદાસ્પદ રિલ્સ અટકાવવી હોય તો મોદી રાજીનામુ આપે: પ્રકાશ આંબેડકર
પ્રકાશ આંબેડકરે પીએમ મોદીને લઈને ખૂબ જ સનસનીખેજ નિવેદન આપ્યુ છે. તેમના આ નિવેદન પછી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. એક રીતે પ્રકાશ આંબેડકરે પીએમ…
View More ઓપસ્ટીન ફાઈલની વિવાદાસ્પદ રિલ્સ અટકાવવી હોય તો મોદી રાજીનામુ આપે: પ્રકાશ આંબેડકર