વિપક્ષ દ્વારા ફેલાવાતી ગેરસમજનો સામનો કરવા કેબિનેટ મીટિંગમાં કડક સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉદ્ભવેલા એલપીજી (રસોઈ…
View More અફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદીઝુંપડામાં રહેતી સગર્ભાએ ઝેરી દવા પી લેતા મૃત બાળકનો જન્મ, માતાએ પણ તોડયો દમ
આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી સગર્ભાએ પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી લેતા…
View More ઝુંપડામાં રહેતી સગર્ભાએ ઝેરી દવા પી લેતા મૃત બાળકનો જન્મ, માતાએ પણ તોડયો દમશાપર-વેરાવળમાં ગેસ આધારિત 600 ઉદ્યોગોને અસર, સરકારમાં રજૂઆત
50 ટકા કાપના બદલે વાર્ષિક સરેરાશના આધારે ગેસ આપવા અને ભાવ વધારામાં રાહત આપવા માગણી ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે ઔદ્યોગિક અને કોમશિર્યલ ગેસ પુરવઠો બંધ કરાતા…
View More શાપર-વેરાવળમાં ગેસ આધારિત 600 ઉદ્યોગોને અસર, સરકારમાં રજૂઆતરાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોની તંગી, દર્દીઓમાં દેકારો
દૈનિક 1000-1200 ફિલ્મોની જરૂરિયાત વચ્ચે વહીવટ અને સપ્લાયરની બેદરકારીથી અરાજકતા, જનાના હોસ્પિટલના બાળકો પણ પ્રભાવિત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોની તીવ્ર અછતને કારણે દર્દીઓને મોટી…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોની તંગી, દર્દીઓમાં દેકારોઅખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તારીખ: 13થી 15 માર્ચ દરમિયાન યોજાશે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર…
View More અખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશેરસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધી
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો…
View More રસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધીલેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમન
યુનાઇટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલે ઇરાની આક્રમણ રોકાવવા કર્યો ઠરાવ પસાર: યુધ્ધ વિરામ માટે આહવાન યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂૂ…
View More લેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમનઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિ
ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રીને નિકાસકારો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ રાજકોટની વેપાર ઉદ્યોગની નામાંકિત સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ…
View More ઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિવેલનાથપરા અને ગોકુલપાર્કના યુવાને બીમારીથી દમ તોડયો
શહેરમાં બિમારી સબબ બે મોત નોંધાયા છે જેમાં વેલનાથપરામાં તથા ગોકુલ પાર્કમાં રહેતા યુવકનું અલગ અલગ બિમારીથી મોત નિપજતા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ…
View More વેલનાથપરા અને ગોકુલપાર્કના યુવાને બીમારીથી દમ તોડયોસગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષ
શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત શહેરની લેઉવા પટેલ બોર્ડિંગની સગીર વિદ્યાર્થીનીને વર્ષ 2023માં ધમકી આપી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ગુનાનો કેસ…
View More સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષ