ડિજિટલ દુનિયામાં પાઇરેટેડ ક્ધટેન્ટના ’અડ્ડા’ તરીકે કુખ્યાત બનેલી મેસેજિંગ એપ ટેલિગ્રામ હવે ભારત સરકારના કડક સકંજામાં આવી ગઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)…
View More ટેલિગ્રામ પર ‘પાઈરેસી’નો ખેલ ખતમ, 3000 થી વધુ ચેનલો પર ત્રાટકશે સરકાર20 લાખની લાંચ લેતા નાસિક GSTના બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા
1.25 કરોડનો સોદો, પ્રથમ હપ્તો લેવા જતાં જ એસીબીની ઝપટે ચડી ગયા મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના મુંબઈ યુનિટે નાસિકમાં એક અત્યંત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડ્યું…
View More 20 લાખની લાંચ લેતા નાસિક GSTના બે અધિકારી સહિત ત્રણ ઝડપાયામોદી ભી ગાયબ… સિલિન્ડર ભી ગાયબ : વિપક્ષનું પ્રદર્શન
સંસદ શરૂ થતાં જ સુત્રોચ્ચારોથી ગૃહ ગાજ્યુ, ગેસની અછતના મુદ્દે રાહુલ ગાંધીનું આક્રમણ ગુરુવારે લોકસભામાં દેશમાં LPG સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો…
View More મોદી ભી ગાયબ… સિલિન્ડર ભી ગાયબ : વિપક્ષનું પ્રદર્શનજંકશન પોલીસ ચોકી પાસે ધોળા દિવસે યુવાન ઉપર હુમલો કરી 3 હજારની લૂંટ
અજાણ્યા બે શખ્સો માર મારી ખિસ્સામાંથી રોકડ કાઢી ગયા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે જંકશન પોલીસ ચોકી નજીક જ યુવાન ઉપર અજાણ્યા…
View More જંકશન પોલીસ ચોકી પાસે ધોળા દિવસે યુવાન ઉપર હુમલો કરી 3 હજારની લૂંટસૌરાષ્ટ્રની પ્રથમ ફૂડ લેબોરેટરી બનશે રાજકોટમાં
વોર્ડ નં.10માં સયાજી હોટલની બાજુમાં 45 કરોડના ખર્ચે મેલેરિયા કેન્દ્ર સહિતનું બિલ્ડિંગ સાકાર લેશે મહાનગરપાલિકાની ફુડ વિભાગ દ્વારા લેવામાં આવતાં ખાદ્ય પદાર્થના સેમ્પલ હાલ બરોડા…
View More સૌરાષ્ટ્રની પ્રથમ ફૂડ લેબોરેટરી બનશે રાજકોટમાંરાજકોટનો યુવાન ગિફટ સિટીમાં લકઝુરિયસ ફલેટમાંથી 26.11 લાખના ગાંજા સાથે ઝડપાયો
આરોપી પાસેથી બે મોંઘા આઇફોન જપ્ત, ફલેટનું દર મહીને 90 હજાર ભાડું ચુકવતો હતો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા…
View More રાજકોટનો યુવાન ગિફટ સિટીમાં લકઝુરિયસ ફલેટમાંથી 26.11 લાખના ગાંજા સાથે ઝડપાયોસરકારી કમર્ચારી પર નિર્ભર ભાઈ- બહેનને પણ મળશે આરોગ્યના લાભ
રાજ્ય સરકારે કુટુંબની વ્યાખ્યામાં કર્યો સુધારો, પરિપત્ર જાહેર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત…
View More સરકારી કમર્ચારી પર નિર્ભર ભાઈ- બહેનને પણ મળશે આરોગ્યના લાભપોલીસની ટોઈંગ વાન અને એસ.ટી. અકસ્માતમાં ભીનું સંકેલાયું
મુસાફર હિતરક્ષક સમિતિ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્નો રજૂ કરશે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા,…
View More પોલીસની ટોઈંગ વાન અને એસ.ટી. અકસ્માતમાં ભીનું સંકેલાયુંવિધવા, ત્યક્તા અને અપરિણીત પુત્રીઓને ફેમિલી પેન્શનનો લાભ આપો
રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજનું આવેદન રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક આવેદન પત્ર પાઠવીને પેન્શનરોના…
View More વિધવા, ત્યક્તા અને અપરિણીત પુત્રીઓને ફેમિલી પેન્શનનો લાભ આપોગેસનો જથ્થો પૂરો પાડવા ફરસાણ એસો.ની કલેક્ટરને રજૂઆત
રાજકોટના ફરસાણ ઉદ્યોગ પર હાલમાં ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે મોટું સંકટ આવી પડ્યું છે. ’રાજકોટ ફરસાણ વેપારી એસોસિએશન’ દ્વારા આ બાબતે પુરવઠા અધિકારીને પત્ર…
View More ગેસનો જથ્થો પૂરો પાડવા ફરસાણ એસો.ની કલેક્ટરને રજૂઆત