મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી કેવલ પેલેટ નામની ઓફિસમાં બનેલી…
View More મોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યુંગોંડલમાં પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો
ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો તેમજ કાયદો વ્યવસ્થા નું ઉલંઘન કરતાં તત્વો સામે જાગૃતિ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.લોકદરબાર…
View More ગોંડલમાં પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયોપ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇ
ગોંડલ-જસદણ-જેતપુર-ધોરાજીમાં પોલીસનું ચેકિંગ, 96 હજારનો દંડ ફટકારાયો, રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયનું નવુ મિશન રાજકોટ જીલ્લા જીલ્લામાં તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી…
View More પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇશાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂૂ. 24,350/- છે. પોલીસે…
View More શાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડસોમનાથ-વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના વર્તમાન બોર્ડની મુદત કાલે સાંજે થશે પૂર્ણ
ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963-8 મુજબ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ મુદત પુરી થતી હોય રાજય શહેરી વિકાસ મંડળે વેરાવણ-પાટણ સયુંકત નગરપાલિકાના વહીવટદાર તરીકે તા.15/3થી…
View More સોમનાથ-વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના વર્તમાન બોર્ડની મુદત કાલે સાંજે થશે પૂર્ણવેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસર
10 દિવસ પરિસ્થિતિ યથાવત રહેશે તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજો ભરાઈ જશે : જગદીશભાઈ ફોફંડી ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સી ફૂડ નિકાસ…
View More વેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસરજામનગર રંગમતી નદીને સ્વચ્છ રાખવા યોજાઈ રેલી
આજરોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે અને હોમગાર્ડઝ તથા જેએમસી ના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના લોકો માટે રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા માટે…
View More જામનગર રંગમતી નદીને સ્વચ્છ રાખવા યોજાઈ રેલીભાયાવદર પોલીસે પ્રાંસલા ગામેથી જુગાર રમતા સાત શખ્સો ઝડપ્યા
પોલીસે રૂા.1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, પ્રફુલભાઇ…
View More ભાયાવદર પોલીસે પ્રાંસલા ગામેથી જુગાર રમતા સાત શખ્સો ઝડપ્યાવેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી
વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળીઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.…
View More ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો