હાલમાં સમગ્ર દેશમાં ’એનાલોગ પનીર’ (નકલી અથવા બિન-ડેરી પનીર) ના વધતા ઉપયોગને લઈને ખાદ્ય સુરક્ષા વિભાગ અને ગ્રાહકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. દેશના…
View More દેશભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની તૈયારીવડોદરામાં ચાંદીપુરાનો કહેર: બે બાળકોના મોત, 3 સારવાર હેઠળ
વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના તરસાલી અને અટલાદરા જેવા વિસ્તારોમાંથી…
View More વડોદરામાં ચાંદીપુરાનો કહેર: બે બાળકોના મોત, 3 સારવાર હેઠળવિદેશમાં આશરો મેળવવા ગુજરાતીઓના ચિત્ર-વિચિત્ર બહાના
ભારતમાં પારિવારિક મતભેદો અને પ્રેમ સંબંધોમાં વિરોધનો સામનો કરી વિદેશ ગયેલા યુવા ગુજરાતીઓ માટે હવે લગ્નનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે શરણાર્થી દરજ્જો (અતુહીળ) મેળવવાનું એક નવું…
View More વિદેશમાં આશરો મેળવવા ગુજરાતીઓના ચિત્ર-વિચિત્ર બહાનાધૂમાડા ઓકતા ટુ-વ્હિલર્સની ઝડપ આપમેળે ઘટી જશે
દેશમાં વાયુ પ્રદૂષણ પર કડક નિયંત્રણ લાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક નવા અને કડક નિયમ પર કામ કરી રહ્યું છે. જે…
View More ધૂમાડા ઓકતા ટુ-વ્હિલર્સની ઝડપ આપમેળે ઘટી જશેઆફ્રિકામાં ભરૂચના વેપારીનું પોલીસના સ્વાંગમાં ફિલ્મીઢબે કરાયું અપહરણ
સાઉથ આફ્રિકાના પિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ યુનિફોર્મમાં ઉભેલા શખ્સોએ ચેકિંગના બહાને…
View More આફ્રિકામાં ભરૂચના વેપારીનું પોલીસના સ્વાંગમાં ફિલ્મીઢબે કરાયું અપહરણપુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતા
રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષ ફરી એક વખત મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન…
View More પુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતારાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત
મુળ અમરેલીના બાંટવા દેવળી ગામના વતની અને રાવકી ગામે નોકરી કરતો યુવાન રાજકોટમાં રહેતી બહેન પાસે રાખડી બંધાવીને પરત જઇ રહ્યો હતો ત્યારે રાવકી નજીક…
View More રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોતજન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ
જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ…
View More જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના બેમુદતી ધરણાનો પ્રારંભ
‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’માં ખેડૂતોને ઉમટી પડવા હાકલ, દુષ્કાળ જાહેર કરો, ઘાસચારો આપો, લાઇટબિલ માફ કરો સહિતની માંગણી ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ…
View More ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના બેમુદતી ધરણાનો પ્રારંભCBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂ
1 સપ્ટેમ્બર સુધી અરજી થઇ શકશે, ઉમેદવારોની સંખ્યા વધતા પરીક્ષા બે દિવસ લેવાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી 6 સપ્ટેમ્બરના રોજ યોજાનારી…
View More CBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂ