રિલાયન્સ સાથે જોડાયેલા મીડિયા આઉટલેટ્સ સામે દુષ્પ્રચારનો આક્ષેપ, ઝી ગ્રુપના ચેરમેને કહ્યું, મારી પાસે ગુમાવવા જેવું કંઇ નથી, તમારૂં ઘણું દાવ પર છે NCLT કેસ…
View More હું ધીરૂભાઇ પાસેથી ઘણું શીખ્યો, તમે કંઇ નહીંદિલ્હી કોંગ્રેસના નેતા અલકા લાંબાના પિતાના ઘરે લાખોના દાગીનાની લૂંટ
કોંગ્રેસ નેતા અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ પ્રમુખ અલ્કા લાંબાના પિતાના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. રવિવારે વહેલી સવારે, પશ્ચિમ દિલ્હીના ટાગોર ગાર્ડનના સી-બ્લોકમાં…
View More દિલ્હી કોંગ્રેસના નેતા અલકા લાંબાના પિતાના ઘરે લાખોના દાગીનાની લૂંટહરિયાણવી ગાયકની હત્યાના બે શૂટરો એન્કાઉન્ટરમાં ઠાર
હરિયાણવી ગાયક અને યુટ્યુબર અંકિત બાલિયાનની હત્યા કેસમાં યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોમવારે વહેલી સવારે શામલીના ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે બે કથિત…
View More હરિયાણવી ગાયકની હત્યાના બે શૂટરો એન્કાઉન્ટરમાં ઠારમોદીના કામણ: ઉઝબેકિસ્તાનમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી
30 દિવસ મોજ કરવા દરવાજા ખુલ્લા મુકતું તાશ્કંદ ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-ફ્રી…
View More મોદીના કામણ: ઉઝબેકિસ્તાનમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીખાતામાં રૂા.3ની બેલેન્સ અને રામ મંદિરને 4 કરોડનું દાન!
અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈથી આવેલી એસ. નાગલક્ષ્મી નામની એક મહિલા શ્રદ્ધાળુએ…
View More ખાતામાં રૂા.3ની બેલેન્સ અને રામ મંદિરને 4 કરોડનું દાન!સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યા
અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે હડતાળ થઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યાSIR પછી બે રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ: મહારાષ્ટ્રમાં 2 કરોડ, દિલ્હીમાં 47.56 લાખ નામ કપાયા
મહારાષ્ટ્ર અને દિલ્હી માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ આજે, 31 ઓગસ્ટના રોજ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવી હતી. ડોર-ટુ-ડોર વેરિફિકેશનના પરિણામ,…
View More SIR પછી બે રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ: મહારાષ્ટ્રમાં 2 કરોડ, દિલ્હીમાં 47.56 લાખ નામ કપાયાટીપરવાનમાંથી ઉડેલું પતરું કચરો વિણતી પરિણીતાને લાગતા લોહીલુહાણ હાલતમાં મોત
શહેરમાં નાકરાવાડી પાસે આવેલ મનપાની ડમ્પીંગ સાઇડ પર ટીપરવાનમાંથી પતરૂ ઉડતા કચરો વીણતી પરિણીતાને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજતા પરિવારમાં શોકની…
View More ટીપરવાનમાંથી ઉડેલું પતરું કચરો વિણતી પરિણીતાને લાગતા લોહીલુહાણ હાલતમાં મોતગઢડાના ઢસા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.પંચાલ સસ્પેન્ડ
ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.ડી. પંચાલને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More ગઢડાના ઢસા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.પંચાલ સસ્પેન્ડલોકમેળામાં સુરક્ષાનો નવો અધ્યાય, 1700 પોલીસ તૈનાત રહેશે
રાજકોટના ઐતિહાસિક અને લોકપ્રિય રેસકોર્સના મેદાનમાં આગામી તા. 2 થી તા. 6 સપ્ટેમ્બર સુધી યોજાનાર વિરાસતથી વિકાસ લોકમેળાને લઇને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા…
View More લોકમેળામાં સુરક્ષાનો નવો અધ્યાય, 1700 પોલીસ તૈનાત રહેશે