પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોત

પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશન ભાઈનું બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં તા.27 ઓગસ્ટના રોજ મોત થયું હોવાના સમાચાર…

View More પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોત

સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી

ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…

View More સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી

જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા

જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…

View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા

જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…

View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

ખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યા

ખંભાળિયા ખાતે ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી શરૂૂ થયેલા અચોક્કસ મુદતના ધરણા આંદોલન રવિવારે બીજા દિવસમાં પ્રવેશ્યું છે. જેને મોટી સંખ્યામાં ધરતીપુત્રોનો સહયોગ સાંપળ્યો છે.…

View More ખંભાળિયામાં અચોક્કસ મુદતના ધરણામાં હજારો ખેડૂતો ઉમટ્યા

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને…

View More મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જનો વ્યાજખોરના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત

મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાત સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા 32 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે…

View More મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા

હરભજનસિંહની પત્ની ગીતા બસરાની બિગ બોસમાં એન્ટ્રી

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ નથી જાણતું? લાખો લોકો આજે પણ તેની સુંદરતાના ચાહક છે. તે ભલે લાંબા સમયથી…

View More હરભજનસિંહની પત્ની ગીતા બસરાની બિગ બોસમાં એન્ટ્રી

ચમત્કાર, 2 કરોડમાં બનેલી ‘હનુમાનઅંશ’ ફિલ્મની કમાણી 27 કરોડને વટાવી ગઇ

નીમ કરોલી બાબાના આધ્યાત્મિક વ્યક્તિત્વ પર આધારિત છે હનુમાન અંશ’નો બોક્સ ઓફિસ પર ચમત્કારિક વળતો પ્રહારબોક્સ ઓફિસ પર ફિલ્મોનું ગણિત સમજવું થોડું અઘરું છે. રીલીઝ…

View More ચમત્કાર, 2 કરોડમાં બનેલી ‘હનુમાનઅંશ’ ફિલ્મની કમાણી 27 કરોડને વટાવી ગઇ

લિયોનેસ મેસ્સીનો સપાટો, કારકિર્દીમાં આઠમી વખત મેચમાં ચાર ગોલ ફટકાર્યા

2022 ફિફા વર્લ્ડ કપના ચેમ્પિયન-કેપ્ટન અને 2026 વિશ્વ કપના રનર-અપ સુકાની લિયોનેલ મેસીએ એક મેચમાં ચાર કે વધુ ગોલ કર્યા હોય એવી તેની કરીઅરની આઠમી…

View More લિયોનેસ મેસ્સીનો સપાટો, કારકિર્દીમાં આઠમી વખત મેચમાં ચાર ગોલ ફટકાર્યા