બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એ TATA IPL 2026 2026ના ફેન પાર્કના ફેઝ-2ની જાહેરાત કરી છે. આ તબક્કામાં દેશના 18 રાજ્યો અને…
View More ક્રિકેટ પ્રેમીઓ આનંદો, રાજકોટમાં 9-10 મેના ટાટા આઇપીએલ ફેન પાર્ક સાથે માણો મેચની મોજઅવધના ઢાળ પાસે બાંધકા સાઈટ પર બીજા માળેથી પટકાતા માસુમ બાળકનું મોત
પરપ્રાંતિય પરિવારનો પુત્ર રમતા રમતા નીચે પટકાયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બાંધકામ સાઈટ પર રમતા રમતા બીજા માળેથી પટકાતા…
View More અવધના ઢાળ પાસે બાંધકા સાઈટ પર બીજા માળેથી પટકાતા માસુમ બાળકનું મોતચૂંટણીની તૈયારીનો ધમધમાટ, કર્મચારીઓને તાલિમ
રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ત્રણેય ચૂંટણીમાં 11 હજારથી પણ વધુ કર્મચારીઓ…
View More ચૂંટણીની તૈયારીનો ધમધમાટ, કર્મચારીઓને તાલિમ‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા કરવાના છે’ કહી પરિણીતાને સાસરીયાનો ત્રાસ
શહેરમાં એક વર્ષથી માવતરે રહેતી પરિણીતાએ બોટાદના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતના સાસરીયાઓ તેને ‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા…
View More ‘તને નોકરાણી તરીકે લાવ્યા છીએ, તારે કચરા-પોતા કરવાના છે’ કહી પરિણીતાને સાસરીયાનો ત્રાસકાલાવડ રોડ પર રિસોર્ટમાં ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવી
શહેરના સહકાર રોડ પર રહેતાં અને કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં પ્રૌઢે રીસોર્ટમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને…
View More કાલાવડ રોડ પર રિસોર્ટમાં ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવીસૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર વધુ બે ગેંગ સામે ‘ગુજસીટોક’નો ગાળીયો
ગોંડલના ઈભલા ગેંગના 8 અને કાળીયા ગેંગના 9 મળી બન્ને ટોળકીના 17 સભ્યોને જેલમાં ધકેલવા તખ્તો તૈયાર સૌરાષ્ટ્રમાં ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ રાજકોટ રેંજ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર વધુ બે ગેંગ સામે ‘ગુજસીટોક’નો ગાળીયોભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યા
ભુજમાં રાશનના બાકી રૂૂપિયા મુદ્દે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના ઘરે જ હત્યા કરવામાં આવી છે. આરોપી નિલેશ શાહે પોલીસ સામે સરેન્ડર કર્યું…
View More ભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યાઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માતમાં ખેડુત વૃધ્ધનું મોત
ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માત સબબ ખેડુત વૃધ્ધનું મોત નિપજયું હતું. આ ઘટનામાં પોલીસે કાગળો કર્યા બાદ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતાં. વૃદ્ધના મોતથી પરિવારમાં…
View More ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માતમાં ખેડુત વૃધ્ધનું મોતશાંતિનગરમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર રકાબી ફેંકી, ગુનો નોંધાયો
શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય પૂજાબેન ગૌરવભાઈ દાસાણીએ પોલીસમાં જાહેર કર્યું છે કે તેના લગ્ન વર્ષ 2021માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ગૌરવભાઈ…
View More શાંતિનગરમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર રકાબી ફેંકી, ગુનો નોંધાયોજંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલો
દારૂના નશામાં ધાંધલ કરતા શખ્સોને ટોકવા જતાં શ્રમિક લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોક પાસે ગઇકાલે બપોરના સમયે હિંસક મારામારીની ઘટના સામે…
View More જંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલો