વોર્ડ 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાત મિરરની મુલાકાતે : પ્રજા પાસે જ્ઞાતિ આધારિત નહીં પરંતુ કામ કરવા મુદ્દે મત માંગશે આમ આદમી પાર્ટી હાલ…
View More ભાજપ ગુંડાઓને જ ટિકિટ આપે છે : પદ્મિનીબા વાળાજિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 117 મુરતિયા
160 ઉમેદવારો સામે 43ના ફોર્મ રદ : જૂજ બેઠક બિનહરીફ થવાની ભાજપને આશા મહાનગરપાલિકા ની સાથોસાથ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 160 ઉમેદવારોએ ફોર્મ ભર્યા…
View More જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 117 મુરતિયાલક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More લક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતઇંધણ બચત માટે નિયત સમય પૂર્વે સરકારી વાહનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અનોખી પહેલ, મોડેલનો સમગ્ર ગુજરાતમાં અમલ કરાવાશે વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને પેટ્રોલ-ડીઝલની વધતી…
View More ઇંધણ બચત માટે નિયત સમય પૂર્વે સરકારી વાહનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધરાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં 72 બેઠકો ઉપર 311 ફોર્મ રદ, 243 માન્ય
ભાજપના 172 , કોંગ્રેસના 71, આમ આદમી પાર્ટીના 60 તથા અપક્ષના 8 ફોર્મ રદ રાજકોટ મહાનગરપાલિકાની સાથોસાથ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં 72 બેઠકો ઉપર 311 ફોર્મ રદ, 243 માન્યપાલિકા-પંચાયતોમાં 9314 ફોર્મ રદ, 39387 ઉમેદવારીપત્રકો માન્ય: ચૂંટણી પહેલાં જ ભાજપને 300 બેઠકોની બિનહરીફ લોટરી
આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી ઘડી સુધી ‘ઓપરેશન લોટસ’ ઓન, કોંગ્રેસ-આપની વિકેટો ખેડવવા ભાજપના ‘મેનેજરો’ સક્રિય ગણદેવી, કડી, ઉંઝા અને શહેર નગરપાલિકાઓમાં વગર મતદાને ‘કમળ’…
View More પાલિકા-પંચાયતોમાં 9314 ફોર્મ રદ, 39387 ઉમેદવારીપત્રકો માન્ય: ચૂંટણી પહેલાં જ ભાજપને 300 બેઠકોની બિનહરીફ લોટરીદિલ્હીથી દહેરાદૂન હવે માત્ર ૨.૫ કલાકમાં !! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી…
View More દિલ્હીથી દહેરાદૂન હવે માત્ર ૨.૫ કલાકમાં !! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટનજેતપુરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ રૂપિયા 20 હજાર પડાવ્યા
વધુ 30 હજારની માંગણી કરવા દુકાને આવેલ મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા જેતપુરમાં રેહતા એક વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ખોટા કેસની ધમકી આપી…
View More જેતપુરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ રૂપિયા 20 હજાર પડાવ્યાઅપક્ષનું ફોર્મ રદ કરવાના દબાણ હેઠળ મામલતદારનો આપઘાત?
વલસાડના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે મધરાત્રે ટ્રેન હેઠળ પડતું મુકયું, નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી અપાયાની ચર્ચા: ગુજરાતભરમાં ભારે સનસનાટી ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની…
View More અપક્ષનું ફોર્મ રદ કરવાના દબાણ હેઠળ મામલતદારનો આપઘાત?ગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ
અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢમાં ઇકો સેન્સીટીવ ઝોનના નિયમો નેવે મૂકીને અપાયેલી મંજૂરીઓમાં મોટા પાયે ગેરરીતિ સામે આવતા હાઇકોર્ટ ખફા: આવતીકાલે વધુ સુનાવણી સુઓમોટો કાર્યવાહીના બાર વર્ષ…
View More ગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ