સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને…
View More કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસબંગાળના બોલાકાલી મંદિરમાં માત્ર બે જ પશુઓની કતલ કરવાની હાઇકોર્ટની છૂટ
7 નવેમ્બરે મેળામાં 10 હજારથી વધુ પશુબલી ચડાવવા સામે બ્રેક વર્ધમાન પરિવારે કલકત્તા હાઈકોર્ટમાં કરેલા એક કેસમાં અભૂતપૂર્વ સફળતા મળી છે અને અદાલતે પોતાના…
View More બંગાળના બોલાકાલી મંદિરમાં માત્ર બે જ પશુઓની કતલ કરવાની હાઇકોર્ટની છૂટઆસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન
આસારામને મોટી રાહત મળી છે. આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન…
View More આસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીનઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત
કાલાવડના ડાંગરવાડામાં સગીરાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુવાને રાજકોટ…
View More ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાતવાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલો
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર…
View More વાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલોમુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં…
View More મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યાબોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે.…
View More બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડજામનગરમાં MTS કંપનીમાં કામ કરતી વખતે બીજા માળેથી પટકાયેલા યુવાને દમ તોડયો
શાપરમાં યુવાનને અજાણ્યા શખ્સોએ પાઈપ વડે માર માર્યો જામનગરમાં રિલાયન્સ કંપનીમાં રહેતો પરિણીત યુવાન એમ.ટી.એસ.કંપનીમાં સાઈટ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે…
View More જામનગરમાં MTS કંપનીમાં કામ કરતી વખતે બીજા માળેથી પટકાયેલા યુવાને દમ તોડયોજામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ
ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના અંગત પળોના ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર કુકર્મ આચરતા ફરિયાદ નોંધાઇ જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…
View More જામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મકેશોદમાંથી લાકડા ભરેલો ટ્રક ઝડપાયો
કેશોદ પોલીસે ગયકાલે એક લાકડા ભરેલ ટ્રક ને ઝડપી લયને તેને ડીટેન કરી અને ધોરણસરની કાયેવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસે ગયકાલે…
View More કેશોદમાંથી લાકડા ભરેલો ટ્રક ઝડપાયો