વિશ્વાસમા આવી 29 જાન્યુઆરી 2024ના રોજ કાંતીભાઈએ 10 લાખ રૂૂપિયા આપી દીધા. અનવરે વિધી કરીને થેલો ઘેર રાખવા કહ્યું અને દોરો ન ખોલવો કહી જતાં…
View More એકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યાકુવાડવામાં દારૂના નશામાં યુવાનને શ્રમિકે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા
રાજકોટ નજીક આવેલા કુવાડવા જીઆઈડીસીના કંપનીમાં કામ કરતાં બે શ્રમિકોએ સાથે દારૂ પીધા બાદ મસ્કરીમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે શ્રમિકોએ વચ્ચે પડી…
View More કુવાડવામાં દારૂના નશામાં યુવાનને શ્રમિકે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધાજામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરશીભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના 50 વર્ષ ના આઘેડે ગઈકાલે રાત્રે પોતાના ઘેર આંખોની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયો
અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસે…
View More રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયોસજાથી બચવા માટે નાસતો ફરતો ભાણવડ પંથકનો આરોપી ઝડપાયો
ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં બાળાનેસ ખાતે રહેતા કરસન હીરાભાઈ મોરી નામના 32 વર્ષના રબારી શખ્સ સામે કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં નામદાર અદાલતે તેને ભરણપોષણ ચૂકવવા માટેનો…
View More સજાથી બચવા માટે નાસતો ફરતો ભાણવડ પંથકનો આરોપી ઝડપાયોજેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયા
એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સિટી પોલીસની ડ્રાઇવ રાજકોટ જીલ્લામા જેતપુર શહેરમા રાત્રીનાં સમયે આવારા તત્વો દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવતી હોય અને દારુનુ…
View More જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયાચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં પ્રેમલગ્નને લઈને ઊભા થયેલા મનદુ:ખે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના કાકાના ઘર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો…
View More ચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદજૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
જૂનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોથી સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. ટીમે એક વ્યક્તિને દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે ઝડપી…
View More જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયોવાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆત
ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રીક કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડુતોના મગફળી, કપાસ, કઠોળ વર્ગના પાકો અને…
View More વાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆતધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે. વાવડી ગામમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે. ખેડૂતોએ સરકારી હુકમ વગર…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ