લકઝરી ડોમમાં રૂા.2500ની થાળીનો 238 લોકોએ અને સ્પિરિચ્યુલ પેવેલિયનમાં રૂા.2100ની થાળીનો 141 લોકોએ લાભ લીધો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર યોજાયેલા ફૂડ ફેસ્ટિવલની 4.20…
View More ફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યાસુરત એરપોર્ટ પરથી 1.41 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો
એક તરફ પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ સહિતના નશાથી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ નશાનો વેપાર કરનારાઓ મોટી માત્રામાં નશાકારક…
View More સુરત એરપોર્ટ પરથી 1.41 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયોઆ રાક્ષસને ફાંસી આપો, ભાવનગર કોર્ટ પરિસરમાં લોકોએ લગાવ્યા નારા
પત્ની-બાળકોની હત્યા કરી દાટી દેનાર ACFના 4 દિવસના રિમાન્ડ માંગતી પોલીસ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર ACF શૈલેષ ખાંભલાને આજે ભાવનગર કોર્ટમાં રજૂ…
View More આ રાક્ષસને ફાંસી આપો, ભાવનગર કોર્ટ પરિસરમાં લોકોએ લગાવ્યા નારાદિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકા
લાલ કિલ્લા નજીક થયેલી વિસ્ફોટમાં ગુજરાત કનેકશનને લઈને NIA અમદાવાદ તપાસમાં જોડાઈ દિલ્હીના લાલ કિલ્લાના ગેટ નંબર 1 નજીક થયેલા કથિત આત્મઘાતી શૈલીના આતંકવાદી પ્રયાસની…
View More દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકાટેટ્રા પેક દારૂની મંજૂરી કેવી રીતે આપી શકાય?: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટમાં દારુની બે બ્રાન્ડ વચ્ચેના ટ્રેડમાર્ક વિવાદને લઈને સોમવારે રસપ્રદ સુનાવણી થઈ હતી. પહેલા દારુની બોટલ દેખાડવામાં આવી અને પછી દારુવાળા ટેટ્રા પેક. આ…
View More ટેટ્રા પેક દારૂની મંજૂરી કેવી રીતે આપી શકાય?: સુપ્રીમવળતર અને પ્લોટની માગણી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં 7 ગામના ખેડૂતોનો હંગામો
ગાંધીનગર શહેરમાં વસાહત માટે જમીન ગુમાવનાર 7 ગામોના ખેડૂતો અને સ્થાનિકોએ આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. યોગ્ય વળતર અને રહેણાંકની માંગણીઓને લઈને…
View More વળતર અને પ્લોટની માગણી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં 7 ગામના ખેડૂતોનો હંગામોખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણી
ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામ મંદિર-કાગવડ ખાતેની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત…
View More ખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણીચોમાસું લંબાતા ગુજરાતમાં સર્પદંશના કેસો 6 વર્ષની ટોચે
31 ઓકટોબર સુધીમાં રાજ્યમાં 7947 લોકોને એરૂ આભડયો, વલસાડમાં સૌથી વધુ કેસ આ વર્ષે રાજ્યમાં સર્પદશના તીવ્ર વધારો થયો છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી…
View More ચોમાસું લંબાતા ગુજરાતમાં સર્પદંશના કેસો 6 વર્ષની ટોચેપ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારો
રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી પાસે ન્યાય માટે નાખેલી ધા રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સને 1997/98 રાજકોટ શહેરમાં વસતા અનુજાતિ માટે પ્લોટ ફાળ વવા માટે ડ્રો…
View More પ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારોગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ ગુનેગારોની કુંડળી તૈયાર કરાશે
છેલ્લા 30 વર્ષમાં ગેરકાયદે હથિયાર, માદક પદાર્થો, જાલી નોટ, ટાડા, વિસ્ફોટક સહિતના ગુનામાં પકડાયેલા તમામનું 100 કલાકમાં વેરીફિકેશન કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ દિલ્હીમાં થયેલા…
View More ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ ગુનેગારોની કુંડળી તૈયાર કરાશે