ગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયું

ભારતમાં પરંપરાગત ઉજવાતી ધુળેટી જેવું જ પર્વ ગ્રીસમાં મનાવવામાં આવે છે. ‘એશ મન્ડે’ તરીકે ઓળખાતા તહેવારમાં લોકો એકબીજાને રંગો ઉડાડે છે. ગ્રીસના દરિયાકાંઠે આવેલા ગેલેકસીડીમાં…

ભારતમાં પરંપરાગત ઉજવાતી ધુળેટી જેવું જ પર્વ ગ્રીસમાં મનાવવામાં આવે છે. ‘એશ મન્ડે’ તરીકે ઓળખાતા તહેવારમાં લોકો એકબીજાને રંગો ઉડાડે છે. ગ્રીસના દરિયાકાંઠે આવેલા ગેલેકસીડીમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. ગઇકાલે સેંકડો લોકોએ આ પરંપરાગત ઉજવણી કરી હતી. આ તહેવાર ત્યાં ચાલતા કાર્નિવલના અંતમાં ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *