કચ્છની ધરતી પર એલિયન્સના આંટા-ફેરા ?

ગુજરાતના ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો છે, જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું? ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં…

ગુજરાતના ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો છે, જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું? ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં રાત્રીના આ અદભુત ઘટના ઘટી છે. આકાશમાં ચમકતો ચમકારો જોવા મળ્યો હતો. તેમાં રાત સમયે ઓચિંતો ચમકારો થતા લોકો અચંબીત થયા છે. ખુલ્લા આકાશમાં કઈ રીતે ચમકારો થયો તેને લઇ લોકો મુંઝવણમાં મુકાયા છે. જેમાં તારો તૂટવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. કચ્છ જિલ્લામાં ગતરાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી હતી. ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો તૂટવા જેવી ઘટના સામે આવતા લોક ચર્ચા શરૂૂ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *