ભરૂચના શેરપૂરા વિસ્તારમાં વરસાદ બાદ અનેક દેડકા જોવા મળ્યા, જેનો રંગ સંપૂર્ણ રીતે પીળો હતો. આ દૃશ્ય જોઇને સ્થાનિક રહેવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા અને ઘણાઓએ તેમના મોબાઇલમાં તેનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે. વિડિયો સામે આવ્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે જણાવ્યું કે આવા દેડકા દક્ષિણ અમેરિકામાં જોવા મળતી ગોલ્ડ પોઈઝન ફોગ પ્રજાતી જેવાં દેખાતા હતા.
ભરૂચમાં આફ્રિકાની પ્રજાતિના દેડકા દેખાયા!
ભરૂચના શેરપૂરા વિસ્તારમાં વરસાદ બાદ અનેક દેડકા જોવા મળ્યા, જેનો રંગ સંપૂર્ણ રીતે પીળો હતો. આ દૃશ્ય જોઇને સ્થાનિક રહેવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા અને ઘણાઓએ…
