ધુમ્મસની આગોશમાં વારાણસીના નયનરમ્ય દૃશ્યનો નજારો

કુદરતની કરામતને માણવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે. શિયાળાના ધુમ્મસમાં વારાણસીમાં અદભૂત નજારો જોવા મળે છે. આ મનમોહક નજારાને તસ્વીરકાર મનીષ ખટ્ટરીએ કેમેરામાં કંડારી…

કુદરતની કરામતને માણવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે. શિયાળાના ધુમ્મસમાં વારાણસીમાં અદભૂત નજારો જોવા મળે છે. આ મનમોહક નજારાને તસ્વીરકાર મનીષ ખટ્ટરીએ કેમેરામાં કંડારી છે. જેમાં ઝાકળથી ભરેલા ઘાટોમાંથી ચાલવાનો લ્હાવો ધુમ્મસની આગોહમાં પ્રાચીન મંદિરો-ગલીઓ, ગંગાની હળવી લહેરખીઓમાં ટમટમતા દીવાઓ સહિતના નયનરમ્ય ફોટોગ્રાફ્સનો આલ્બમ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *