વર્ષ 2024ના અંતને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે 2024ના વર્ષ દરમ્યાનની કેટલીક અદ્ભુત અવકાશી ઘટનાઓની તસવીરો ઉપર નજર નાખીએ. જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં પૃથ્વીથી 6500 પ્રકાશ વર્ષ દૂર સુપર નોવા વિસ્ફોટ તથા પર્સિયસ નક્ષત્રમાં તારાનો અદ્ભુત નજારો નજરે પડે છે. અન્ય આવી જ તસવીરોમાં કુદરતની અલૌકિક અને અવર્ણનિય તસવીરો જોવા મળી રહી છે.