દિવાળીપર્વની ઉજવણીના અવસરે રેસકોર્સના માધવરાવ સિધિયા ક્રિકેટ મેદાનમાં નયનરમ્પ આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. મનપાના આ કાર્યક્રમને રંગીલા રાજકોટવાસીઓએ મનભરીને માણયો હતો. રૂા.10 લાખની કિંમતના 2000થી વધુ કેટેગરીના ફટાકડાએ જમાવટ કરી હતી. જેમાં નાયગ્રા સેલ, મ્યુઝિકલ શોટ, આકાશમાં ઉડતો મોરલો સહિતનાનો સમાવેશ થયો હતો. આતશબાજી ઉપરાંત ભવ્ય લેસર-શોનું પણ આયોજન રાજકોટવાસીઓએ માણયું હતું. તસવીરોમાં આ ભવ્ય નજારો નજરે પડે છે.
રેસકોર્સમાં નયનરમ્ય આતશબાજીને મન ભરીને માણતા રંગીલા રાજકોટવાસીઓ
દિવાળીપર્વની ઉજવણીના અવસરે રેસકોર્સના માધવરાવ સિધિયા ક્રિકેટ મેદાનમાં નયનરમ્પ આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. મનપાના આ કાર્યક્રમને રંગીલા રાજકોટવાસીઓએ મનભરીને માણયો હતો.…
