જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ, 7 દિવસમાં જમીન ખાલી કરવાના તંત્રના આદેશ સામે જંગલેશ્વરના રહેવાસીઓએ ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જુના 9 તારીખ ના રોજ હાઇકોર્ટમાં ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા ફરી 31 જુલાઈના રોજ વધુ ચુનાવણી હાથ ધરવામાં આવશે.

જોકે, 25 માર્ચના રોજ ગુજરાત મહેસૂલ પંચે સ્થાનિકોની આ અપીલ રદ કરતો ચુકાદો આપ્યો હતો. જેને જંગલેશ્વરના રહેવાઓ એ હાઇકોર્ટમાં દરવાજો ખખડાવ્યો હતો. અને હાઇકોર્ટ દરવાજા ખખડાવ્યા હતા.જુના 9 તારીખ ના રોજ હાઇકોર્ટમાં ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા ફરી 31 જુલાઈના રોજ વધુ ચુનાવણી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *