રાજકોટની સોની બજારની પેઢીઓને કૂતરાના રખોપા !

દેશમાં હાલમાં સોનાના ભાવમાં વધઘટ વચ્ચે જવેલરી, રોકાણ અને ઓર્ડરના નિર્ણય પર અસર પડી રહી છે, જેની અસર રાજકોટના સોની બજારમાં વેચાણ, માંગ અને ગ્રાહકોના…

દેશમાં હાલમાં સોનાના ભાવમાં વધઘટ વચ્ચે જવેલરી, રોકાણ અને ઓર્ડરના નિર્ણય પર અસર પડી રહી છે, જેની અસર રાજકોટના સોની બજારમાં વેચાણ, માંગ અને ગ્રાહકોના વ્યવહાર પર સોધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે વેપારીઓ પોતાની દુકાનો અને શો રૂમ બંધ કરીને નવરા ધુપ જેવા માહોલમાં આરામ ફરમાવી રહ્યાં છે. ત્યારે ગઈકાલે સોની બજારનાં એક કોમ્પલેક્ષમાં સીકયુરિટી ગાર્ડની ખુરશીમાં કુતરું આરામ ફરમાવી રહ્યું હતું અને એવું લાગતું હતું કે જાણે સોની બજારને કૂતરાના રખોપા છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *