થાનમાં દારૂના નશામાં જનેતાને મારવા દોડેલા યુવકને મોટાભાઈએ છરીના ઘા ઝીંક્યા

થાનમાં આવેલા રાજીવનગર મફતિયાપરામાં રહેતા રમેશ નટુભાઈ ગેલડીયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘરે હતો ત્યારે તેના મોટાભાઈ રાહુલ ગેલડીયાએ છરી…

થાનમાં આવેલા રાજીવનગર મફતિયાપરામાં રહેતા રમેશ નટુભાઈ ગેલડીયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘરે હતો ત્યારે તેના મોટાભાઈ રાહુલ ગેલડીયાએ છરી વડે હુમલો કરી પીઠ અને પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા રમેશ ગેલડીયાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં રમેશ ગેલડીયા દારૂૂ પીને નશામાં માતાને મારવા દોડ્યો હતો ત્યારે મોટાભાઈ રાહુલે તેને રોકતા થયેલા ઝઘડામાં રાહુલ ગેલડીયાએ છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *