વજુભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતું રશિયન ડેલિગેશન, ગીત લલકાર્યું

  રશિયન ગવર્મેન્ટ ઓફિસિયલ ડેલિગેશન નું રાજકોટમાં આગમન થયું તેમને આવકારતા પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા અને રશિયન સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટ…

 

રશિયન ગવર્મેન્ટ ઓફિસિયલ ડેલિગેશન નું રાજકોટમાં આગમન થયું તેમને આવકારતા પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા અને રશિયન સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટ ના લોકોએ વજુભાઈ વાળાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને દીર્ઘ આયુષ્ય માટે રશિયન ભાષામાં જન્મદિવસની શુભકામના નું ગીત પણ ગાયું લગ્ન રિસોર્ટ ખાતે પધારેલા રશિયન ડેલિકેટ વજુભાઈ વાળાને મળી ગુજરાતની વિવિધ માહિતી ની ચર્ચા કરી અને ગુજરાતની પ્રગતિ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ના કામો વિશેની માહિતી મેળવી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ તકે ડો.રોહિત ..ડો.કાશ્મીરા અને રાજકોટ ના ઓફિશિયલ ડેલિકેટ તેજસ ભટ્ટી.. અને ઇન્ડસ્ટ્રી..આરોગ્ય..વગેરે વિભાગ ના લોકો હાજર રહ્યા હતા. અને આજે રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઓની મુલાકાત પણ કરી હતી. જ્યોતિ સીએનસી.. વેલ્ડોર એન્જિનિયરિંગ સહિત અનેક ઇન્ડસ્ટ્રી ની મુલાકાત કરી હતી અને પોતાના દેશ માં જરૂૂરી મશીનરી માટે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *