ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી.…

પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ અલગ અલગ સ્થળો ઉપર ટ્રેન વ્યવહાર થંભાવી દીધો હતો. ટ્રેનના પાટા પર ખેડૂતો અડીંગો જમાવીને બેસી ગયા હતા. પરિણામે રેલ પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *