પતંગ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્રાન્સના 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી તાજેતરમાં બર્ક-સુર-મેર બીચ પર કરવામાં આવી હતી. જેમાં વિશ્ર્વરભરમાંથી અવનવા પતંગો સાથે પતંગ પ્રેમીઓ ઊમટી પડ્યા હતાં. તસવીરમાં નાના-મોટા વિવિધ ડિઝાઈનના પતંગો નજરે પડે છે.
ફ્રાન્સમાં 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી
પતંગ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્રાન્સના 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી તાજેતરમાં બર્ક-સુર-મેર બીચ પર કરવામાં આવી હતી. જેમાં વિશ્ર્વરભરમાંથી અવનવા…
