કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ મીતાણા બાજુ કતલ કરવાના ઇરાદે 17 અબોલ જીવોને ગાડીમાં ભરીને લઇ જવામાં આવી રહ્યા છે જેથી ટીમે દલવાડી સર્કલ પાસે રોકી ચેક કરતા 17 અબોલ જીવો મળી આવ્યા હતા પોલીસના સહયોગથી વાહન રોકી અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા ગૌરક્ષકોની ટીમે આરોપીને પકડી લઈને તેમજ મુદામાલ પોલીસને સોપ્યો છે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *