રાષ્ટ્રપતિના પદગ્રહણ પહેલાં ટ્રમ્પની નવી હેરસ્ટાઇલ

યુનાઇટેડ સ્ટેટ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પાસેથી 20મી જાન્યુઆરીના હસ્તાંતરણ માટે તેમની ટીમની સ્થાપના કરી રહ્યા છે. તેની પાસે ખૂબ જ…

યુનાઇટેડ સ્ટેટ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પાસેથી 20મી જાન્યુઆરીના હસ્તાંતરણ માટે તેમની ટીમની સ્થાપના કરી રહ્યા છે. તેની પાસે ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે છતા તે 18 ડિસેમ્બરના રોજ નોંધપાત્ર રીતે અલગ હેરસ્ટાઇલમાં જોવા મળ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટ્રમ્પને વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ડ ક્લબમાં જોવામાં આવ્યા હતા અને તેમણે પ્રશંસકોની ચીચીયારી કરતી ભીડનું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *