ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે સવારે આગ્રામાં આવેલા તાજ મહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખૂબ નિરાશા થઈ રહી છે. કેમ કે ગાઢ ધુમ્મસ અને પ્રદુષણને લીધે તાજ મહેલ સંપૂર્ણ અદ્દશ્ય થઈ ગયો હતો. મુલાકાતીઓએ અદ્દશ્ય તાજમહેલના ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં.
ધુમ્મસ-પ્રદૂષણની આડમાં તાજમહેલ ઢંકાયો
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે સવારે આગ્રામાં આવેલા તાજ મહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખૂબ નિરાશા થઈ રહી છે. કેમ…
