૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારતીય ભૂમિ પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી…
View More મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશેworld
ટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સ
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ…
View More ટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સસાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યું
ચીને અમેરિકન ટેરિફને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સાત આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મોટી વાત એ છે કે પ્રતિબંધ તમામ દેશો…
View More સાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યુંડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુ
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની, સાઓ ડોમિંગોમાં, એક પ્રખ્યાત નાઈટક્લબ જેટ સેટની છત મંગળવારે ધરાશાયી થઈ ગઈ, જેમાં 79 લોકોનાં મોત થયા અને 160થી વધુ લોકો ઘાયલ…
View More ડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણી
ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ટેરિફની ટીકા કરનાર કોઈપણ વ્યક્તિ ઠગ અને છેતરપિંડી કરનાર છે. જ્યારે અમેરિકાએ 90 હજાર ફેક્ટરીઓ ગુમાવી ત્યારે તેઓએ તેના વિશે…
View More ટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણીભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલ
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ સૂત્રોએ આજે આ માહિતી આપી. બંને દેશોની સરકારો…
View More ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલઅમેરિકામાં 9 લાખ ઈમિગ્રન્ટ્સને દેશ છોડવા આદેશ
મેક્સિકોની સરહદેથી આવેલા લોકોને બે વર્ષ રહેવાના વિશિષ્ટ પેરોલ વિઝા એક ઝાટકે રદ કરી નાખતા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા અમેરિકામાં 9 લાખ ઇમિગ્રન્ટ્સને…
View More અમેરિકામાં 9 લાખ ઈમિગ્રન્ટ્સને દેશ છોડવા આદેશહવે મિત્રએ પણ સાથ છોડયો: ટેરિફ મુદ્દે વલણ હળવું કરવા મસ્કની ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ
વોશિંગ્ટન પોસ્ટે સપ્તાહના અંતે અહેવાલ આપ્યો છે કે, એલોન મસ્કએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નવા ટેરિફને ઉલટાવી લેવા માટે વ્યક્તિગત અપીલ કરી છે. ચાઇનીઝ આયાત…
View More હવે મિત્રએ પણ સાથ છોડયો: ટેરિફ મુદ્દે વલણ હળવું કરવા મસ્કની ડોનાલ્ડ ટ્રમ્પને અપીલરોબોટ-ઓટોમેશન બન્યા ચીનના નવા હથિયાર
વૈશ્ર્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 25 વર્ષમાં 6 ટકાથી વધી 32 ટકા થયો: અમેરિકા-યુરોપમાં બેરોજગારીનો ભય ચીનની ઉત્પાદન ક્ષમતા અને નિકાસની નવી લહેર વૈશ્વિક બજારો…
View More રોબોટ-ઓટોમેશન બન્યા ચીનના નવા હથિયારગુંડાગીરી સહન નહીં કરીએ: ચીનનો ટ્રમ્પને જવાબ
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના 50 ટકા ટેરિફ લાદવાની…
View More ગુંડાગીરી સહન નહીં કરીએ: ચીનનો ટ્રમ્પને જવાબ