યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત ભારતીય નાગરિક, જુગવિન્દર સિંઘને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં દાવો…
View More ઇરાની ઓઇલની હેરાફેરી કરનારા બ્રારનું જબરૂ નેટવર્કworld
EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવો
કેબિનેટની બેઠક દરમિયાન એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે જાહેરાત કરી હતી કે તેમની ઓફિસે દેશની ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલીમાં મોટી સુરક્ષા…
View More EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવોટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર…
View More ટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાસૌથી બેસ્ટ ચાંગી એરપોર્ટ: ભારતના એકેય નહીં
સ્કાયટ્રેકસના 20 શ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં દોહા, ટોકયો અનુક્રમે બીજા-ત્રીજા નંબરે: દિલ્હી દક્ષિણ એશિયાનું શ્રેષ્ઠ હવાઈ પરિવહન રેટિંગ સંસ્થા સ્કાયટ્રેક્સ દ્વારા સિંગાપોર ચાંગી એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ…
View More સૌથી બેસ્ટ ચાંગી એરપોર્ટ: ભારતના એકેય નહીંઅમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, સ્પેનિશ પરિવારના 6નાં મોત
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની હડસન નદીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્પેનિશ પ્રવાસી પરિવારના છ સભ્યોના મોત થયા છે. અધિકારીઓએ…
View More અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, સ્પેનિશ પરિવારના 6નાં મોતકેલિફોર્નિયાની શનેલની 3.8 ઇંચ લાંબી જીભ, ગિનેસ વર્લ્ડ બુકમાં સ્થાન
કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી જીભ અલગ પડે…
View More કેલિફોર્નિયાની શનેલની 3.8 ઇંચ લાંબી જીભ, ગિનેસ વર્લ્ડ બુકમાં સ્થાનભૂલથી પણ આવી ભૂલ થઇ તો આપણા ઉપર પણ ભડકી શકે છે અમેરિકા !! નિકાસકારોને ભારતની કડક ચેતવણી
ભારત સરકારે ગઈ કાલે એટલે કે બુધવારે દેશના નિકાસકારોને કડક ચેતવણી આપી છે. આમાં તેમને બીજા દેશનો માલ ભારતના માર્ગે અમેરિકા ન મોકલવા…
View More ભૂલથી પણ આવી ભૂલ થઇ તો આપણા ઉપર પણ ભડકી શકે છે અમેરિકા !! નિકાસકારોને ભારતની કડક ચેતવણીબચકુ ભર્યા પછી વહાલ: જિનપિંગને સૌથી સ્માર્ટ તરીકે વખાણતા ટ્રમ્પ
નાટકીય ટેરિફ ખેંચતાણ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે સમાધાનકારી સ્વર કાઢયો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગની પ્રશંસા કરી અને બેઇજિંગ સાથે ખૂબ જ સારો સોદોની…
View More બચકુ ભર્યા પછી વહાલ: જિનપિંગને સૌથી સ્માર્ટ તરીકે વખાણતા ટ્રમ્પટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન
અમેરિકાના શેરબજારમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, જાપાન-તાઇવાન-કોરિયાના ઇન્ડેક્સ 9% સુધી વધ્યા, ક્રૂડમાં 5%નો જમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે ટેરીફ વોર…
View More ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાનઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયાના તાનાશાહની દરેક હિલચાલ ઉપર વિશ્ર્વની નજર હોય છે ઉ.કોરિયાને લશ્કરી રીતે મહાસત્તા બનાવવા તે પોતાના લશ્કરને સતત આધુનિક હથિયારોથી અપગ્રેડ કરતા રહે છે…
View More ઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન