પૃથ્વીના બે ચક્કર લગાવ્યા પછી પેસિફિક મહાસાગરમાં પડયું પેસિફિક મહાસાગરમાં એક અકસ્માત થયો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. 166 લોકોની રાખ લઈને જતી એક…
View More અવકાશમાં અસ્થિ પધરાવતા જતું કેપ્સ્યુલ ક્રેશ થઈ સમુદ્રમાં ગરકworld
કરોડોનું રોકાણ નહીં, માત્ર 23 લાખમાં મળશે યુએઇના ગોલ્ડન વિઝા
મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાતે તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયોને ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)…
View More કરોડોનું રોકાણ નહીં, માત્ર 23 લાખમાં મળશે યુએઇના ગોલ્ડન વિઝાટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશે
કેર કાઉન્ટીમાં મોટાભાગની તબાહી, ઇમરજન્સી જાહેર કરાઇ ટેક્સાસમાં આવેલા પૂરમાં 82 લોકોના મોત થયા છે અને ગુઆડાલુપ નદીના કિનારે થયેલા વિનાશને કારણે મૃત્યુઆંક સતત વધી…
View More ટેક્સાસના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 82 પર પહોંચ્યો, ટ્રમ્પ સરવે કરવા પહોંચશેબ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યો
ટ્રમ્પની ટેરિફ નીતિની પણ ઝાટકણી: બ્રિકસ મલ્ટિલેટરલ ગેરંટીઝ પહેલને સમર્થન બ્રિક્સ નેતાઓએ ગઇકાલે ગાઝા અને ઈરાનમાં હિંસાની નિંદા કરી અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે દબાણ…
View More બ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યોચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે
કેટલાંક ચાઈનિઝ મુવી સ્ટુડિયોએ એક નવો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જેમાં તેઓ ચાઇનિઝ માર્શલ આર્ટ્સ અને કુંગ ફુની 100 જેટલી ક્લાસિક ફિલ્મોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી…
View More ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશેથાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે
થાઇલેન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને…
View More થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છેભારત સહિતના બ્રિક્સ દેશો પર વધારાની 10 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકા વિરોધી નીતિઓ સાથે ચાલનારા કોઇપણ દેશને બક્ષવામાં નહીં આવે: 9 જુલાઇની ડેડલાઇન 1 ઓગસ્ટ સુધી લંબાવી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટેરિફ લાદવા અંગે…
View More ભારત સહિતના બ્રિક્સ દેશો પર વધારાની 10 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
View More ભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહીત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન
નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન25 વર્ષ પછી માઇક્રોસોફટે પાક.માં કામગીરી બંધ કરી
વૈશ્વિક ટેક કંપની માઇક્રોસોફ્ટે તેના સ્થાપક દેશના વડા અનુસાર 25 વર્ષ પછી પાકિસ્તાનમાં કામગીરી બંધ કરી દીધી છે. 2000 માં દેશમાં માઇક્રોસોફ્ટ શરૂૂ કરનાર જાવદ…
View More 25 વર્ષ પછી માઇક્રોસોફટે પાક.માં કામગીરી બંધ કરી