ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલો છોડ્યા જેમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાન સાથે એકતા વ્યક્ત કરનારા રાષ્ટ્રો માટે કૃતજ્ઞતા સંદેશાઓ હતા. એક સંદેશ ભારતીયો માટે હતો…
View More ઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભારWorld News
નવા યુધ્ધના સંકેત, ચીને તાઈવાન સરહદે તૈનાત કર્યા એટેક ડ્રોન
ચીન હવે તાઇવાન પર કબજો મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જોવા મળી રહ્યું છે. ‘મિશેલ ઇન્સ્ટિટ્યૂટ…
View More નવા યુધ્ધના સંકેત, ચીને તાઈવાન સરહદે તૈનાત કર્યા એટેક ડ્રોનઅમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢક
ડોનાલ્ડ ટ્રમ્પ ની ધીરજ નો અંત આવી ગયો હોય અને તેઓ પશ્ચિમ એશિયા નું રણ છોડી દેવા ઉતાવળા બન્યા હોય એવું જણાય છે ત્યારે લોકોના…
View More અમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢકહવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધ
કોઇપણ આતંકવાદી પ્રતિકોનો દેખાડો સજાપાત્ર બનશે: ઐતિહાસિક બિલ પસાર કેનેડાના હાઉસ ઓફ કોમન્સ દ્વારા દેશની જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત કડક…
View More હવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધ
હોર્મુઝમાંથી અમેરિકા માટેના દસ ઓઇલ ટેન્કરો પસાર કરવા ઇરાને આપેલી મંજૂરીથી મોગેમ્બો ખુશ હવે સતત યુધ્ધને થાળે પાડવા માટે સક્રિય અમેરિકી પ્રમુખ અને ઇરાન સામેના…
View More ઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધબાંગ્લાવડા તારિકે પાક.ના સૈન્ય માટે સ્વદેશના દરવાજા ભીડી દીધા
બાંગ્લાદેશની ચૂંટણીમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની પકડ મજબૂત થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. તેનું…
View More બાંગ્લાવડા તારિકે પાક.ના સૈન્ય માટે સ્વદેશના દરવાજા ભીડી દીધારશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવી
યુધ્ધની પરિસ્થિતિમાં ભારત પાસેથી પ્રીમિયમ વસૂલવાનું શરૂ, વાવણી પહેલા એમોનિયમ નાઈટ્રેટની અછતથી ખાતરની તંગી સર્જાવાની ભીતિ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે…
View More રશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવીટ્રમ્પ જાય ‘તેલ’ લેવા! ઇરાને અમેરિકાની યુધ્ધ વિરામની ઓફર ફગાવી: ફરી યુધ્ધ ચાલુ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 15-પોઈન્ટ સીઝફાયર પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં…
View More ટ્રમ્પ જાય ‘તેલ’ લેવા! ઇરાને અમેરિકાની યુધ્ધ વિરામની ઓફર ફગાવી: ફરી યુધ્ધ ચાલુપ્રત્યાર્પણ અટકાવવા નિરવ મોદી નિષ્ફળ જતાં ભારત લાવવાનું નક્કી
લંડનની હાઇકોર્ટ ઓફ જસ્ટિસે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો હતો, જે એક ચુકાદામાં યુનાઇટેડ કિંગડમમાં તેનો છેલ્લો કાનૂની રસ્તો…
View More પ્રત્યાર્પણ અટકાવવા નિરવ મોદી નિષ્ફળ જતાં ભારત લાવવાનું નક્કીઈરાનનો ખાર્ગ ટાપુ કબજે કરવા યુએસના 1000 સૈનિકો રવાના
સમાધાનની વાતાો વચ્ચે ‘જમીની’ યુધ્ધ માટે સંપુર્ણ તૈયાર: ઈરાની સરકારી પ્રવકતાની ટેલિવિઝન પર જાહેરાત અમેરિકાએ મધ્યપૂર્વમાં 82મી એરબોર્ન ડિવિઝનના એક હજારથી વધુ જવાનો મોકલવાનો નિર્ણય…
View More ઈરાનનો ખાર્ગ ટાપુ કબજે કરવા યુએસના 1000 સૈનિકો રવાના