આવી મંત્રણામાં યુક્રેનના પ્રતિનિધિઓ સામેલ થાય: રશિયન પ્રમુખનો આગ્રહ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન…
View More યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર: પુતિનWorld News
ઓસ્કાર એવોર્ડઝની 10 કેટેગરી માટે ફિલ્મોનું ફાઈનલ લિસ્ટ તૈયાર
17 જાન્યુઆરી સુધી નામાંકન થઈ શકશે ફિલ્મ જગતનો સૌથી ખાસ એવોર્ડ ગણાતા ઓસ્કાર એવોર્ડ 2025ની તૈયારીઓ પણ શરૂૂ થઈ ગઈ છે. આ એવોર્ડની જાહેરાત આવતા…
View More ઓસ્કાર એવોર્ડઝની 10 કેટેગરી માટે ફિલ્મોનું ફાઈનલ લિસ્ટ તૈયારચીનના વૈજ્ઞાનિકો આબોહવા પ્રૂફ બટેટા વિકસાવશે
વિશ્ર્વના દરેશ દેશમાં જોવા મળતા બટાટા ખોરાક માટે મહત્ત્વનો સોર્સ ગણાય છે. ત્યારે બટાટાના પાકને આબોહવા પ્રૂફ બનાવવા વૈજ્ઞાનિકોએ કમર કસી છે. ચીનના આંતરિક મંગોલિયા,…
View More ચીનના વૈજ્ઞાનિકો આબોહવા પ્રૂફ બટેટા વિકસાવશેન્યૂયોર્કથી લંડન 54 મિનિટમાં: મસ્કની દરખાસ્ત
ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બોરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયોર્ક શહેર સાથે જોડવા માટે દરિયાની…
View More ન્યૂયોર્કથી લંડન 54 મિનિટમાં: મસ્કની દરખાસ્તઅમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પલોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંત
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી. સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ…
View More લોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંતતુર્કીમાં ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો
મુસ્લિમ રાષ્ટ્ર ગ્રીસમાં સૌથી વધુ પ્રોપર્ટીની ખરીદી: યુએઇનું પણ આકર્ષણ ભારતમાં પ્રોપર્ટીના દર આસમાને છે. ખાસ કરીને જો તમે દેશના ટોપ 5 શહેરોમાં ઘર ખરીદવાનું…
View More તુર્કીમાં ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયોપાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણયજ્યોર્જિયા મેલોનીનો સાથ આપવા માટે એલોન મસ્કે આ વ્યાક્તિની લગાવી ક્લાસ, જાણો કોણ છે
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ના ચીફ બનાવ્યા છે. આ દરમિયાન, ઇલોન મસ્કએ જ્યોર્જિયા…
View More જ્યોર્જિયા મેલોનીનો સાથ આપવા માટે એલોન મસ્કે આ વ્યાક્તિની લગાવી ક્લાસ, જાણો કોણ છેપાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી છે. મળતી માહિતી મુજબ, આ…
View More પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત