ગુજરાત8 hours ago
બોટાદના વિઠલાપુર પાસેથી બે શખ્સો 1720 દારૂની બોટલ સાથે ઝડપાયા
પોલીસ સ્ટાફે બાતમીને આધારે કાર અટકાવી તલાસી લેતા દારૂનો જથ્થો નીકળ્યો, 7.31લાખનોમુદ્દામાલ જપ્ત વિઠલાપુર હાઇવે પરથી પસાર થતી કારને વિઠલાપુર પોલીસે રોકી તપાસ કરતા કારમાથી 2,04,076નો...